________________
સંગ્રહણી વિચારે
૧૨૩ મહાવિદેહની ૧૬ વિજયની ૨-૨ નદીઓ મળી ૩૨ નદીઓના એક-એકના ૧૪૦૦૦ ને પરિવાર ગણતાં (૩ર૪૧૪૦૦૦= ) ૪૪૮૦૦૦ નદીઓના પરિવાર સાથે અને ૬ અંતર્નાદીઓ સાથે પૂર્વ તરફ વળી લવણસમુદ્રને મળે છે.
સીતા અને સીતેરા એ બને નદીને પરિવાર ૧૦૬૪૦૧૨+ ૬૪ (૩૨ વિજયેની ૨-૨ મુખ્ય નદીઓ હોવાથી) તથા ૨ (સીતા અને સતેદા) મેળવતાં ૧૦૬૪૦૭૮ થાય, તેમાં ભરત વગેરે ક્ષેત્રની પૂર્વ ગણાવેલી ૩૯૨૦૧૨ નદીઓ ભેળવતાં કુલ ૧૪૫૬૦૯૦ નદીઓ જંબૂઢીપમાં છે.
ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીઓ મૂળમાં દા જન અને છેડે ૬રા જન પહોળી છે.
હિતા, રોહિતાશા, રૂખૂલ્લા અને સુવર્ણકૂલા એ ચાર નદીઓ મૂળમાં ૧૨ જન અને છેડે ૧૨૫ પેજન છે. હરિકાંતા, હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીઓ મૂળમાં ૨૫ પેજન અને છેડે ૨૫૦ એજન પહોળી છે.
સીતા અને સતેદા એ બે નદીઓ મૂળમાં ૫૦ જન અને છેડે ૫૦૦ એજન પહેલી છે.
પર્વતને વર્ણ અને ઉંચાઈ–લઘુ હિમવંત અને શિખરી સેનાના છે અને એક જન ઉંચા છે. રૂકિમ અને મહાહિમવંત એ બે પર્વતે ૨૦૦ ઉંચા છે. રૂકિમપર્વત રૂપાને છે અને મહાહિમવંત પર્વત સેનાને છે. નિષધ અને નીલવંત ચાર જન ઉંચા છે, નિષધ પર્વત તપાવેલા સેના જે અને નીલવંતપર્વત વૈદૂર્ય રત્ન જે લીલે છે.