________________
ઉવકિના દેવના વિમાનની સંખ્યા
૧૨૯
રત્નપ્રભાના ઉપરના તળીયાથી શર્કરપ્રભાના ઉપરના તળીયા સુધી અસંખ્યાત કટાકેટી જન પ્રમાણુ એક રાજલક છે, તેની અંદર રત્નપ્રભા પૃથ્વી, ઘનવાત, તનવાત, ઘનેદધિ અને આકાશ છે.
એવી રીતે સાતે નરકમૃથ્વી થઈને અલેક સાતરાજ પ્રમાણ ઊંચાઈમાં છે.
રત્નપ્રભાના ઉપરના તલા (સમભૂતલા) થી માંડીને સૌધર્મ દેવકના તેરમા પ્રતરના વિમાનની વિજાના અંત સુધી એક રાજલોક. મહેન્દ્રના બારમા પ્રતરના વિમાનના અંતભાગ સુધી બીજે રાજક, લાંતકના પાંચમા પ્રતરના અંત સુધી ત્રીજો રાજક, સહસ્ત્રારના ચોથા પ્રતરના અંત સુધી એથે રાજલેક, અશ્રુતના છેલા પ્રતરના અંત સુધી પાંચમો રાજક, નવમા ધૈવેયકના અંત સુધી છો રાજલક અને લોકાન્ત સુધી સાતમો રાજલક થાય.
એમ સાતરાજ પ્રમાણ અલેક અને સાતરાજ પ્રમાણ ઉદ્ઘલેક મળી ૧૪ રાજલક થાય. ઉઠર્વકના દેવાના વિમાનની તથા
જિન ભવનોની સંખ્યા ઉર્વિલોકમાં વિમાનોની તેમજ જિનભવનોની સંખ્યા ૮૪૭૦૨૩ ની છે. બાસઠ પ્રતરને વિષે બાસઠ ઇંદ્રક વિમાન છે. ઇંદ્રક વિમાન પ્રતરના મધ્યભાગમાં હોય છે. પહેલા પ્રતરના મધ્યભાગે ઉડુ નામના વિમાનની ચારે દિશાએ બાસઠ બાસઠ વિમાનની ચાર પંક્તિઓ છે. ઉપરના દરેક પ્રતરોમાં એકેકા