________________
તિષી દેવના માંડલા
૧૨૭ સિહાદિકરૂપે નીચે વહે છે. પણ તે આભિયોગિક દેવેને વિમાન તળે વહેતા વિમાનને ભાર લાગે નહિ. જેમ કેઈ ઉન્નત સ્ત્રીને ઘણા આભૂષણને ભાર લાગે નહીં તેમ આભિયોગિક દેવને પણ તથાવિધ કર્મોદયથી ચાલવાને વિષે રતિ, છે. માટે સ્વભાવે વહેતા વિમાનેને તલે એ પણ વહેતા રહે.
તે પાંચ તિષના વિમાનના ચલાવનાર દે તે સરખા એથે ચેથે ભાગે ચારે દિશા જુદા જુદા હોય તે કહે છે–પૂર્વ દિશાએ સિંહના રૂપે, દક્ષિણ દિશાયે હાથીના રૂપે, પશ્ચિમ દિશાએ વૃષભના રૂપે હોય. અને ઉત્તરદિશાએ અશ્વના રૂપે હોય છે. અનુક્રમે એ વિમાનવાહક દેવે જાણવા.
હવે એ તિષીઓમાં અધિક ઋદ્ધિમંત ચંદ્રમા છે. માટે ચંદ્રમાને પરિવાર કહે છે–
મંગળાદિક અઠયાવીસ ગ્રહ, અભિજિત પ્રમુખ ૮૮ નક્ષત્ર અને ૬૬૭૫ કેડીકેડી તારા આટલે એક ચંદ્રમાને પરિવાર જાણ.
અઢી દ્વીપમાં સૂર્ય અને ચંદ્ર કેટલા? તેની ગણત્રી આ પ્રમાણે છે –
જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હેય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર તથા ચાર સૂર્ય હાય, ધાતકીખંડમાં બાર ચંદ્ર તથા બાર સૂર્ય હેય. કાલોદધિમાં ૪૨ ચંદ્ર તથા ૪૨ સૂર્ય હોય. અર્ધ પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર તથા ૭૨ સૂર્ય હાય. મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની બે બે પંક્તિઓ એકેકના અંતરે છે. પંક્તિમાં ૬૬ ચંદ્ર, બીજી પંક્તિમાં ૬૬ સૂર્ય, ત્રીજી