________________
૧૧૪ શ્રી જિનેન્ટાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંગ્રહ લાખ ભવન થાય છે. હવે ભવનપતિના ભવને કયાં છે ? તે કહે છે,
રત્નપ્રભા પૃથ્વીને પીંડ એક લાખ ને એંશી હજાર યોજબને છે. તે મળે ઉપર એક હજાર યોજન અને નીચે એક હજાર ચેાજન બાદ કરી બાકીના વચમાં રહેલા એક લાખ ને અતર હજાર જેજનથી પહોળાઈ છે. તે માંહે સંખ્યાતા અસંખ્યાતા ભવનપતિના ભવને છે.
બાદર વાયુકાય અને પાંચે સુકમ સ્થાવરે ચૌદે રાજલેકમાં રહેલા છે. બાદરપૃથ્વી, અપ અને વનસ્પતિકાય બારે દેવલોક સુધી, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચ પચંદ્રિય પ્રાયઃ તિછોલેકમાં છે. મનુષ્ય તથા બાદર અગ્નિકાય અઢીદ્વીપમાં છે.
વ્યંતર દેવતા–રત્નપ્રભા પૃથ્વીને ઉપલે ભાગ એક હજાર વૈજનને છે. તેમાંથી એક જન ઉપર અને એક યોજના નીચે મૂકીએ વચમાં આઠસે જનમાં વ્યંતરના અસંખ્યાતા નગરે રહેલા છે. તે જઘન્ય ભરત જેવડા, મધ્યમ મહાવિદેહ જેવડા અને ઉત્કૃષ્ટ જબૂદ્વીપ જેવડા છે.
હવે જ્યોતિષીના વિમાન અસંખ્યાતા છે. સમભૂતલા' પૃથ્વીથી માપતા ૭૯૦ જન ઊંચે તારાના વિમાને છે. ત્યાંથી ૧૦ એજન ઉપર સૂર્ય છે. તેના ઉપર ૮૦ પેજને ચંદ્રમાં છે. તે ઉપર ચાર પેજને નક્ષત્ર છે. તે ઉપર ચાર જને બુધ છે. તે ઉપર ત્રણ યેજને શુક્ર છે. તે ઉપર ત્રણ જને ગુરુ છે. તે ઉપર ત્રણ યેજને મંગળ છે. તે ઉપર ત્રણ યોજને શનૈશ્ચર છે.