________________
૧૧૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અને ખેચરની ૧૨ લાખ કુલકેટી છે. સર્વે મળીને એક ક્રોડ અને સાડી સત્તાણું લાખ કુલકેટી જાણવી.
૨૯ અ૫બહુ દ્વાર–સર્વથી થડા ગર્ભજ મનુષ્ય, તેથી બાદર અગ્નિના જીવ અસંખ્યાત ગુણ વધારે, તેથી વૈમાનિકના જીવ અસંખ્યાત ગુણ, તેથી નારકીના જીવ અસં
ખ્યાત ગુણા, તેથી વ્યંતરના જીવ અસંખ્યાત ગુણા, તેથી ચોરિંદ્રિયના જીવ અસંખ્યાત ગુણા, તેથી પંચેંદ્રિય તિર્યંચના જીવ વિશેષાધિક, તેથી બેઈદ્રિયના જીવ વિશેષાધિક, તેથી તેઇદ્રિયના જીવ વિશેષાધિક, તેથી પૃથ્વીકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી તેઉકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી વાયુકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી અપકાયના જીવ અસંખ્યાતગુણા અને તેથી વનસ્પતિકાયના જીવ અનંત ગુણ જાણવા.
રતિ ૨૧ દ્વારા સર્જન /
લધુ-બહત સંગ્રહણી તથા ક્ષેત્રસમાસ વિચાર જંબૂઢીપ એક લાખ જન પ્રમાણને છે, તે આ પ્રમાણે ભરત ક્ષેત્ર ૧ ખંડુક પ્રમાણ છે તેનું માપ પરદ છે. આખો જંબૂઢીપ ૧૯૦ ખંડક પ્રમાણ છે, તેથી પર૬ જન અને ૬ કળાને ૧૯૦ એ ગુણવાથી (પર૬૪૧૯૦=૧૦૦૦૦૦) એક લાખ થાય. ૧૯૦ ખંડક નીચે પ્રમાણે થાય છે.