________________
ગદ્વાર
૧૦૫
તિર્યંચ પચેંદ્રિય એ પંદર દંડકે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ છ હેય.
પાંચ સ્થાવરને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે હેય. ત્રણ વિકસેન્દ્રિયને બે જ્ઞાન અને બે અજ્ઞાન એ ચાર હેય. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આ ય હેય.
૧૪ ગદ્વાર–મનના ચાર-૧ સત્યમનેગ, ૨ અસત્ય મને યોગ, ૩ મિશ્ર મનેયાગ અને ૪ અસત્ય અમૃષા મનેયેગ. વચનના ચાર-૧ સત્ય વચનગ, ૨ અસત્ય વચનગ, ૩ મિશ્ર વચનગ અને ૪ અસત્ય અમૃષા વચનગ. કાયાના સાત-૧ દારિક કાયયેગ, ૨ દારિક મિશ્ર કાય
ગ, ૩ વૈક્રિય કાયયેગ, ૪ વૈક્રિય મિશ્ર કાયયોગ, ૫ આહારક કાયાગ, ૬ આહારક મિશ્ર કાગ અને કામણ કાયાગ.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક એ ચૌદ દંડકે-મનના ચાર, વચનના ચાર, ક્રિય, વૈઠિયમિશ્ર અને કામણ કાગ એમ ૧૧ વેગ હેય.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ એ ચાર કંડકે ઔદારિક, દારિકમિશ અને કાશ્મણ કાયયોગ હોય.
વાયુકાયને દારિક, ઔદ્યારિકમિશ્ર, વૈક્રિય, વિક્રિમિશ્ર અને કામણ એ પાંચ ગ હેય.
વિકલેન્દ્રિયને દારિક, દારિક મિશ્ર, કામણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય. -