________________
tot
શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ–ગુણુ–સંગ્રહ
પાંચેન્દ્રિય તિય અને મનના ચાર, વચનના ચાર, ઔદ્યારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાણુ એમ તેર ચાગ હાય.
મનુષ્યને પદરેય ચેાગ હોય.
૧૫ ઉપયાગ દ્વાર—પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન મળી કુલ ૧૨ ઉપયાગ છે.
1 નારકી, દશ ભવનપતિ, વ્યંતર, ચૈાતિષી, વૈમાનિક અને તિય ચ પંચેન્દ્રિય એ પંદર દડકે—ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દન એમ હું ઉપયાગ હાય.
પાંચ સ્થાવરને-મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદન એ ત્રણ ઉપયાગ હાય.
એઇન્દ્રિય અને તેઇન્દ્રિયને ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને અચક્ષુર્દશન એમ પાંચ ઉપયાગ હાય,
ચૌરિદ્રિયને એ જ્ઞાન, એ અજ્ઞાન અને એ દન એમ છ ઉપયાગ હાય.
મનુષ્યને મારેય ઉપયોગ હાય,
૧૬-૧૭ ઉપપાત અને ચ્યવનદ્વાર—નારકી, દશ ભવનપતિ, ગ્ તર, જ્યાતિષી, વૈમાનિક, ત્રણ વિલેન્દ્રિય, ગર્ભજ તિય ચ એ અઢાર દડકે-એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા ઉપજે તથા વે.
પાંચ સ્થાવર એક સમયે અસંખ્યાતા ઉપજે તથા ચ્યવે સાધારણ વનસ્પતિકાય અનતા ઉપજે તથા વ્યવે