________________
ܐܵܘܪ
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ
પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય એ સાત દંડકે પહેલા ત્રણ સમુદઘાત હોય.
મનુષ્યને સાતે ય સમુદ્દઘાત હાય.
૧૧ દષ્ટિ દ્વાર–દષ્ટિ ૩ છે, ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિશ્રદષ્ટિ અને ૩ મિથ્યાદષ્ટિ.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ છે કે ત્રણે દષ્ટિ હેય,
પાંચ સ્થાવરને એક મિથ્યાષ્ટિ હોય. ૩ વિકેલેન્દ્રિયને સમ્યગ્દષ્ટિ અને મિયાદષ્ટિ એ બે દષ્ટિ હોય, ૧૨ દર્શન દ્વાર–૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન એ ચાર દર્શન છે.
નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિયચ પંચેન્દ્રિય એ પંદર દંડકે પ્રથમના ત્રણ દર્શન હોય.
પાંચ સ્થાવર, બેઈન્દ્રિય તેઈન્દ્રિયને એક અચક્ષુદર્શન હેય. ચૌરિન્દ્રિયને ચહ્યું અને અચક્ષુ એ બે દર્શન હેય. મનુષ્યને ચારે ય દર્શન હોય.
૧૩ જ્ઞાન દ્વાર–પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ ભેદે છે, તે આ પ્રમાણે-૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતજ્ઞાન અને ૮ વિર્ભાગજ્ઞાન.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને