________________
પ૪
શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ જે દિવસે જે પચ્ચકખાણ કરવાનું હોય તે આવે ત્યારે શક્તિ છે ને પરિણામ છે એમ કહેવું. વિશેષ એ છે કે-પૂર્વે એકીસાથે જેટલું તપ કરેલ હોય અને તે દિવસે તે તપ ન કરવાનું હેય તે “ શક્તિ છે પણ પરિણામ નથી” એમ કહેવું અને જે તપ કરવું હોય ત્યાં “શક્તિ છે ને પરિણામ પણ છે” એમ કહેવું અને કાઉસગ્ગ પર. આ તપચિંતવણીને કાઉસગ્ગ મનની શુદ્ધતાથી મનની એકાગ્રતાપૂર્વક કરવાથી છમાસી તપને લાભ થાય છે.
ચાગની આઠ દૃષ્ટિ ગિ સંબંધિ દષ્ટિ, યોગમાર્ગને અનુસરતી દષ્ટિ તે યોગ દષ્ટિ કહેવાય. તે આઠ છે. ૧ મિત્રા, ૨ તારા, ૩ બલા, ૪ દિપ્રા, ૫ રિસ્થરા, ૬ કાન્તા, ૭ પ્રભા અને ૮ પરા.
૧ મિત્રાદષ્ટિ–આ દષ્ટિનું મુખ્ય લક્ષણ સર્વ જગત પ્રત્યે મિત્રભાવ હેવાથી તેનું મિત્રા નામ યથાર્થ છે. આ દષ્ટિમાં જે દર્શન-સત શ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદઅલ્પશક્તિવાળો હેવાથી તૃણ-અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ ઘાસના અગ્નિને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી. તેમ આ દષ્ટિને બેધ પરમાર્થથી ઈષ્ટપદાર્થનું દર્શન કરાવી શકતું નથી. તૃણના અગ્નિ સર અલ્પ બોધ હોય.
પાંચ યમ ( અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) પ્રાપ્ત થાય, દાનાદિ શુભ કાર્યોમાં આળસ ન થાય, બીજા દર્શનીઓના તથાપ્રકારના ભાવે દેખી ઢષ ન