________________
પાંચ પ્રકારની ક્રિયાનાં નામ
- પાંચ પ્રકારની ક્રિયાનાં નામ ૧ વિષક્રિયા આભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. ૨ ગરલક્રિયા–પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. ૩ અનુષ્ઠાનક્રિયા–ઉપયોગ વિના જે ક્રિયા કરવામાં આવે તે. ૪ તદ્દનુકિયા-સમજણસહિત, પરંતુ વીર્યના ઉલ્લાસ વિના
જે ક્રિયા કરવામાં આવે તે. ૫ અમૃતકિયા-સમજસહિત અને વીર્યના ઉલ્લાસસહિત
જે ક્રિયા કરવામાં આવે તે.
એક રાજનું પ્રમાણ ૩, ૮૧, ૧૨, ૯૭૭ મણને એક ભાર થાય. એવા એક હજાર ભારને લોઢાનો ગાળો હોય, તેને સુધમાં દેવકથી કેઈ દેવ પૃથ્વી ઉપર નીચે પડતું મૂકે, તેમાં તે ગોળાને આવતાં છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી અને છ પળ એટલે કાળ લાગે, અને તે ગાળો ઘનઘાત-તનવાતથી હણાત નીચે આવતા સોપારી જેટલો થઈ જાય અને નીચે પડે. એટલા ક્ષેત્ર પ્રમાણને એક રાજ કહેવાય છે.
ક્યા જીવનું કેટલું ઝેર હોય? વિછીમાં સે જનનું, દેડકામાં ૩ર જનનું, સર્ષમાં લાખ
જનનું, મનુષ્યમાં અઢી દ્વીપનું ઝેર હોય. એટલે જે જગ્યાએ ડંખ દીધે હેય ત્યાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉંચું ઝેર ચડે.
સમજવા લાયક વસ્તુ સૂર્ય ને ચન્દ્ર બે વટેમારું કહેવાય.. યૌવન ને ધન બે પરોણા કહેવાય.