________________
૭૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણુ–સ‘ગ્રહ
દશ પ્રકારના કલ્પવૃક્ષા
દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીકાને ઇચ્છિત વસ્તુઓ આપે
છે તે નીચે પ્રમાણેઃ
૧ માંગ—
૨ ભૃગ—
૩ તૂટ્યગ—
૪ યાતિ શિખાંગ—
૬ ચિત્રાંગ—
૭ ચિત્રરસ—
૮ મણ્યગ—
૯ ગેહાકાર—
૧૦ અનન્
પીવા ચાગ્ય પદાથ આપે. ભાજન-પાત્ર આપે. વાજિંત્ર આપે.
સૂય સરખા પ્રકાશ આપે.
દ્વીપક સરખા પ્રકાશ આપે,
આહાર લેાજન આપે.
આભૂષણો આપે. ઘર આપે.
દિવ્ય વસે આપે.
ચાર પ્રકારના મેઘ
૧ પુષ્કરાવ—એક વખત વરસવાથી દશ હજાર વ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે પહેલા આરામાં હાય.
૨ પ્રધુમ્ન—એક જ વાર વરસવાથી એક હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે બીજા આરામાં હાય.
૩ જીમૂત—એક જ વાર વરસવાથી દશ વરસ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે ત્રીજા-ચેાથા આરામાં હાય.
૪ નિમ્હ-ઘણીવાર વરસે તેા પણ ફળ ઓછુ આપે તે પાંચમા આરામાં.
આ ક્રમ અવસર્પિણી કાળના છે.