________________
૮૪ લાખ જીવયેાનીની ગણુત્રીની સમજ
ચેારાશી લાખ જીવયાનીની ગણત્રીની સમજ
જીવાના મૂળ ભેઢાને પાંચ વષ્ણુ, એ ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પપાંચ સ’સ્થાને ગુણવાથી ચેાનીની સંખ્યા આવે છે. જેમકે-પૃથ્વીકાયના મૂળ ૩૫૦ ભેદને પાંચવણ વડે ગુણુતાં ૧૭૫૦ થાય, તેને એ ગધે ગુણતાં ૩૫૦૦ થાય, તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય, તેને આઠ સ્પર્શે ગુણુતાં ૧૪૦૦૦૦ થાય, તેને પાંચ સસ્થાને શુષુતાં ૭૦૦૦૦૦ થાય. આ રીતે દરેકને ગુણુવાથી સંખ્યા પ્રાપ્ત થશે. તેનુ' યંત્ર આ પ્રમાણેઃ—
4
૧ શ્વેતવણુ, પીતવર્ણ, રક્તવ, નીલવર્ગુ, અને કૃષ્ણવ, એ પાંચ મૂળ વણુ છે.
૨ સુરભિગધ, અને દુરભિગધ એ એ ગધ છે.
૩ તિક્ત, કટુ, કષાય, આમ્લ, અને મધુર એ પાંચ રસ છે.
૪ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ, અને કશ એ આ સ્પર્શે છે.
૫ બંગડી જેવું ગાળ, થાળી જેવું ગાળ, ત્રણ ખુણાવાળુ, ચાર ખૂણાવાળું, અને લાંબું એ પાંચ સસ્થાન છે.