________________
છ દશનનાં નામ
કટકપતિને અંગરક્ષકને. પરચુરણ સુરને.
૨૫૦.
એ પ્રકારે કુલ ૨૫૦ અભિષેક થાય.
ચાર અનુગ ૧ દ્રવ્યાનુયેગ-સિદ્ધાંત-તત્વજ્ઞાન સંબંધી જ્ઞાન જેમાં
આવે તે. ૨ કથાનુયોગ–મહાપુરુષની કથાઓ જેમાં હેય તે.. ૩ ચરણ-કરણનુયોગ-ચારિત્ર અને ક્રિયા સંબંધી જ્ઞાન
જેમાં આવે તે. ૪ ગણિતાનયોગ–ગણિતને તથા તિષને વિષય જેમાં
આવે તે.
છ દર્શનેનાં નામ ૧ જેનદર્શન, ૨ બૌદ્ધદર્શન, ૩ નિયાયિકદર્શન ૪ સાંખ્યદર્શન, ૫ વૈશેષિક દર્શન અને ૬ મીમાંસાદર્શન.
પાંચ પ્રકારનાં દાન ૧ સુપાત્રદાન-કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતધારી
સાધુ-સાધ્વીજી મહારાજને આપવું તે. ૨ અનુકંપાદાન-દીન-ગરીબ ઉપર દયા લાવવી અને તેને
. . . . જે આપવું તે.. .