________________
અઢાર ભાર વનસ્પતિ
૬૧
પચને, ૬ ચંદાવિજય પયને, ૭ દેવિંદસ્થવ પય, ૮ ગણિવિજજા પયનને, ૯ મહા પચ્ચકખાણ સૂત્ર અને ૧૦ વીરસ્થવ સૂત્ર.
દશ પન્નાની મૂળ ગાથાઓ કુલ ૨૩૦૫ છે.
૬ છેદ સૂત્રો–૧ નિશીથ, ૨ મહાનિશીથ, ૩ બૃહકલ્પ, ૪ વ્યહારસૂત્ર, ૫ દશાશ્રુતસ્કંધ અને ૬ જીતકપસૂત્ર. આ સુત્રની મૂળ કુલ ગાથાઓ ૨૧૭૬૨૩ છે.
ચાર મૂળ સુ– આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક સૂત્ર ૩ પિંડનિયુક્તિ-ઘનિયુક્તિ, ૪ ઉત્તરાધ્યયન સૂત્ર
આમાં મૂલની કુલ ગાથા ૨૨૦૬૦૦ છે. બે ચૂલિકા સૂત્ર–૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વાર સત્ર, આ બને સૂત્રની કુલ ગાથા ૨૭૦૪૭ છે. આ રીતે આગમ સંખ્યા ૪પ થાય છે.
દશ વસ્તુ અનંતી છે ૧ સિદ્ધ, ૨ નિગેટ, ૩ કાલ, ૪ પુદગલ, ૫ આકાશ ૬ અલેક, ૭ કેવલજ્ઞાન, ૮કેવલદર્શન, વનસ્પતિ અને ૧૦ પરમાણુ.
અઢાર ભાર વનસ્પતિ चत्वारः पुष्पिता भाराः अष्टौ च फलसंयुताः। वल्लयो भारषट्कं च वासुदेवेन कीर्तितम् ॥ ૪ ભાર કુલ, ૮ ભાર ફલ, ૬ ભાર વેલડી મળીને ૧૮ ભાર વનસ્પતિ થાય.