________________
ગની આઠ દૃષ્ટિ
પહે આમા સ્વ-સ્વભાવમાં પૂર્ણ પણે પ્રવર્તે છે, બેધને પ્રકાશ સંપૂર્ણ ચંદ્રમા જે નિર્મળ અને પ્રશાંત હોય છે. આ દષ્ટિમાં પ્રવર્તતે યેગી નિરતિચારપણે પ્રવર્તે છે. કેઈપણ વખત અતિચારાદિમાં પ્રવતે નહિ.
શરીરને ગંધ ચંદન સમાન હોય, વચન પણ શીતળ હેય, ક્ષમાદિક ધર્મ સહજ રીતે હેય. પરગુણની વાંછા ન કરે. સંસારના આસંગથી રહિત હોય. સર્વ ક્રિયા આત્માના ગુણ માટે થાય, તે ક્રિયા એવી છે કે જે અક્રિય ગુણને સાધે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકના કારણ સાધતા અનુક્રમે આ દષ્ટિમાં મુનિરાજ કેવલજ્ઞાનને પામે. આ દષ્ટિવાળા આત્માનું જીવન પૂર્ણ આત્મસ્પશી હેય, સમસ્ત લબ્ધિના ફળના ભેગી થાય. ભવ્યજીને અત્યંત ઉપકારી થાય. પિતે સગી ગુણસ્થાને વર્તી, અગી ગુણસ્થાને અગી પદ લહી સિદ્ધિ પામે. સર્વ કર્મરૂપ શત્રુઓ ક્ષય કરતાં ગાદિ સર્વ વ્યાધિએને પણ નાશ કરે. એ પ્રમાણે સર્વ ઈચ્છા પૂર્ણ થવાથી કેવળ આત્મ સ્વરૂપમાં લીન થવાથી એકરૂપતા પામે, સંપૂર્ણ સુખ પામે. અને પૂર્ણ આત્માનંદી થાય.
આ આઠ દષ્ટિનું વિશેષ વિવેચન જાણવાને ઈરછુક જનેએ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત આઠ દૃષ્ટિની સઝાય તથા આ૦ શ્રી હરિભદ્રસૂરિ કૃત રોગ દૂષ્ટિ સમુચ્ચય ગ્રંથનું અધ્યયન કરવું જરૂરી છે.
૫ આગમે જૈન ધર્મના મુખ્ય ને આગમ કહેવાય છે. તેની સંખ્યા પીસ્તાલીશ છે. ૧૧ અંગે, ૧૨ ઉપાસે, ૧૦ પન્ના