________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૬ છેદ સૂત્રે, ૪-મૂળ સૂત્ર અને ૨ ચૂલિકા સૂત્ર એ રીતે કુલ ૪પ થાય છે. ( ૧૧ અંગસૂત્રો–૧ આચરાંગ સૂત્ર, ૨ સૂયગડાંગસૂત્ર, ૩ ઠાણાંગ સૂત્ર, ૪ સમવાયાંગ સૂત્ર. ૫ ભગવતી સૂત્ર, ( વિવાહ પન્નત્તી) ૬ જ્ઞાતા ધર્મકથા સૂત્ર, ૭ ઉપાસક દશાંગ સૂત્ર, ૮ અંતગડ દશાંગ સૂત્ર, ૯ અણુત્તરવવાઈ સૂત્ર, ૧૦ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, ૧૧ વિપાક સૂત્ર.
આ અગિયાર અંગોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા આ૦ શ્રી શીલાંકાચાયૅ બનાવી છે. અને બાકીના સૂત્રેની ટીકા આ. શ્રી અભયદેવસૂરિજી મ. તેમજ આ શ્રી મલયગિરિજીએ બનાવેલી છે. અગીયાર અંગના મૂળ શ્વેકેની સંખ્યા ૩૫૬૫૯, અને ટીકાના લેકે ૭૩૫૪૪, ચૂણિના
શ્લેકે ૨૨૭૦૦, નિયુક્તિની લેક સંખ્યા ૭૦૦ મળી કુલ સંખ્યા ૧૩ર૬૦૩ છે.
૧૨ ઉપાંગ સૂત્રો-૧ ઉવવાઈ સૂત્ર, ૨ રાયપણી સૂત્ર, ૩ જીવાભિગમ સૂત્ર, ૪ પન્નવણા સૂત્ર, ૫ સૂરપન્નત્તિ સૂત્ર, ૬ જબૂદીવ પન્નત્તિ સૂત્ર, ૭ ચંદપન્નત્તિસૂત્ર, ૮ કમ્પિયા સૂત્ર, (નિરમાવલી), ૯ કલ્પવયંસિયા સૂત્ર, ૧૦ રૂપિયા સૂત્ર, ૧૧ પફચૂલિયા સુત્ર, અને ૧૨ વદિશા સૂત્ર.
બાર મૂળ ઉપાંગ સત્રની શ્લેક સંખ્યા ૨૫૪૨૦ છે, ટીકાની ૬૭૯૩૬, લઘુ ટીકા ૬૮૨૮, ચૂર્ણિ ૩૩૦૭ એમ બધાની મળીને કુલ ગ્લૅક સંખ્યા ૧૦૩૫૪૪ છે.
૧૦ પયન્ના-૧ ચઉસરણ પયને, ૨ આઉરપચ્ચકખાણ સૂર, ૩ ભરપરિન્ના, ૪ સંથારગ પયને, ૫ તદુલ યાલિય
તા "
''