________________
પર
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
(૫) બળદેવોમાં– (૪) આઠ બળદેવે મોક્ષમાં ગયા છે.
. (ભા) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં
ગયા છે. તીર્થકરદેવોના માતા-પિતાની ગતિ (૧) ભગવાનના પિતાની ગતિજ કષભદેવ ભગવાનના પિતા-નાગકુમારમાં.
૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૨ ૯ થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલેકમાં
૬ ૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ
૧ ૧ થી ૮ ભગવાનની માતા મેક્ષમાં. આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં. ૬ ૧૭ થી ૨૪ ભગવાનની માતા ચેથા દેવલોકમાં.
તપ ચિંતવાણુને કાઉસ્સગ્ન રાઠય પ્રતિક્રમણમાં-આયરિય ઉવજઝાએ સૂત્ર કહ્યા પછી કરેમિભતે ઈચ્છામિ ઠામિત્ર અને અન્નત્થ૦ સૂત્ર કહ્યા પછી મુખ્યપણે તપ ચિંતવવારૂપ તપચિંતવણીને કાઉસગ્ન કરવામાં આવે છે (જેઓને ન આવડે તે ૧૬ નવકાર ગણે છે) તે તપ-ચિંતવન (પ્રશ્ન અને ઉત્તરરૂપે) આ પ્રમાણે થાય છે –
રાજગૃહી નગરીમાં નાલંદા પાડામાં પ્રભુ મહાવીરસ્વામીએ છદ્યસ્થપણે છ માસી તપ કરેલ તે ત૫ હે ચેતન ! તારાથી થશે? મારી શક્તિ નથી અને પરિણામ નથી.