________________
**
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ–સ'ગ્રહ
દિશામાં છે, તેના-ઉપર એકેક સિહાસન છે, જ્યારે એકેક મહાવિદેહમાં એકી સમયે ચાર ચાર તીથકર જન્મે ત્યારે પાંચ મહાવિદેહના ( ૫૪૪=૨૦) વીશ તીથ કરાના જન્મા ભિષેક એક સમયે થાય, પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ તીથ કરી એકી સમયે જન્મે ત્યારે દશ જન્માભિષેક એક સમયે થાય.
એ રીતે એક સમયે વીશ અથવા દસ જન્મ, વધારે નહિ, થાડા સમય (કલાક) ખાદ બીજા જન્મે, એ રીતે પાંચ મહાવિદેહની સર્વ વિજયાના મળી ૧૬૦ પુરા થાય. પણ તે સર્વે એકી સમયે જન્મે નહિ. કારણ કે સવેઅે મળીને સિંદ્ધાસન ત્રીશ છે. તે દરેકના જન્માભિષેક એકી સાથે કેવી રીતે થાય ? માટે એક સમયમાં તે વીશ અથવા દૃશ જન્મે, વધારે નહિ.
૧૬૦ તીથ કરાતુ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ૫૦૦ ધનુજ્યનું દેહમાન હોય.
ભરત અને ભૈરવત ક્ષેત્રામાં ઉત્સર્પિણીનાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં અને અવસર્પિણી કાળના ત્રીજા, ચેાથા અને પાંચમા આરામાં ધમ હાય. મહાવિદેહ ક્ષેત્રમાં સદાય ચેાથા આરાના ભાવ, હાય ત્યાં ચડતા-પડતા કાળ ન હોય,
વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં થઈને ૨૦ તીકરા વિચરી રહ્યા છે, માટે તે ૨૦ વિહરમાન કહેવાય છે. જ ખૂદ્વીપના ૧ મહાવિદેહમાં સીમંધર સ્વામી આદિ ચાર, ધાતકી ખંડના ર્ મહાવિદેહના મળી ૮, અને અંધ પુષ્કરવરદ્વીપના