________________
ત્રેશઠ શલાકા પુરુષા
૪
શાશ્વતી આય’ખીલની ઓળીનુ તેર હજાર ગણું
(૬) દર્શનના
પ
(૧) અરિહંતના ૧૨ (૨) સિદ્ધના
.
(૭) જ્ઞાનના (૮) ચારિત્રના ૧૦
(૩) આચાય ના
૩૬
(૯) તપના
(૪) ઉપાધ્યાયના ૨૫ (૫) સાધુના
२७
કુલ ૧૩૦
એટલે પહેલા પદની ખાર નવકારવાળી, ખીજા પદની ૮ નવકારવાળી એવી રીતે દરેક પદની મળી ૧૩૦ નવકારવાળી ગણીએ તેા તેર હજાર ગણુણું થાય.
અને ગુણેાનુ' તેર હજાર ગણુણુ' ગણવુ હોય તે એકેક ગુણે એક એક નવકારવાળી ગણીએ તે તેર હજાર ગણું થાય. ત્રેસઠ શલાકા પુરુષા
ઋષભદેવાદિ ૨૪ તીથ કરી, ૧૨ ચક્રવર્ત્તિઓ, હું ખળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષ થાય છે.
૧૨ ચક્રવર્તિનાં નામ—૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનત્કુમાર, ૫ શાંતિનાથ, ૬ કુંથુનાથ, ૭ અરનાથ, ૮ સુભૂમ, હું મહાપદ્મ, ૧૦ હરિષેણુ, ૧૧ જય અને ૧૨ બ્રહ્મદત્ત
૯ વાસુદેવનાં નામ—૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, ૩ સ્વયંભૂ, ૪ પુરુષાત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુંડરીક, ૭ ૬ત્ત, ૮ નારાયણ ( લક્ષ્મણ) અને ૯ કૃષ્ણ.