________________
એક સીત્તેર (૧૭૦) તીર્થકરોને વિચાર વીશ તીર્થકર ભરત ક્ષેત્રના સત્તરમા તથા અઢારમા તીર્થ - કરની વચ્ચે થાય. એ જઘન્યથી જાણવા.
એમ મહાવિદેહના ૨૦ તીર્થકર ભરતક્ષેત્રના ૨૦ મા તથા ૨૧ મા તીર્થંકરની વચ્ચે સંયમ લઈને કેવળી થાય, તે વખતે પાંચ ભરતના, પાંચ એરવતના અને મહાવિદેહના ૨૦ મળી કુલ ૩૦ તીર્થકરે હોય તે મધ્યમથી જાણવા.
જ્યારે ભારતમાં ચોવીસમા તીર્થકર મેક્ષમાં જાય ત્યારે મહાવિદેહમાં વિશ વિચરતા છે, એમ જાણવું.
હમણા મહાવિદેહમાં ૨૦ તીર્થકરે વિચરે છે, તે આવતી ? ચવીશીના ભરતક્ષેત્રમાંના સાતમા જિનના વારે મેક્ષે જશે. અને આઠમા તીર્થંકર નહિં જન્મે ત્યાં સુધી દિલ ક્ષેત્રમાં સાથે વિરહ થશે, એમ જાણવું.
આ પ્રમાણે પછી આઠમા તીર્થંકરથી જેમ પૂર્વે કહ્યું તે રીતે ૧૭૦ થશે, એમ ૧૭૦-૨૦-૩૦ થયા, થાય અને થશે.
તીર્થકરના ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક અધી રાત્રે થાય. ભરત ને ઐરવતમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હેય. તે માટે એકી સાથે ૨૦ ને ૧૦ને જ જન્મ હેય.
તીર્થંકરદેવેને જન્માભિષેક મેરુ પર્વત ઉપર પાંડુકવામાં આવેલી શીલાઓ ઉપરના સિંહાસન ઉપર કરવામાં આવે છે, પ્રથમ જણાવ્યા મુજબ પાંચ મેરા છે. દરેક મેરુ ઉપરના પાંડુકવનમાં ચાર દિશામાં એકેક મળી ચાર શીલાઓ છે. તેમાં જે શીલા પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે તેના ઉપર બબે સિંહાસને છે અને જે શીલા ઉત્તર અને દક્ષિણ