________________
૭૫
ગોચરીના ૪૭ દે
૨ ઔદેશિક–પિતાને માટે તૈયાર કરેલું હોય તેમાં પુન સાધુ-સાધ્વી માટે સંસ્કાર કરેલું.
૩ પૂતિકર્મ–સુઝતા આહાર ભેગે લેશ માત્ર પણ આધાકમીં નાખે તે.
૪ મિશ્રજાત–પ્રથમથી જ પિતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું.
૫ સ્થાપના–સાધુને નિમિત્તે કેટલેક વખત મૂકી રાખવું તે.
૬ પ્રાતિક સાધુ-સાધ્વીના માટે ઉત્સવ-જમણવાર લગ્ન વગેરે આઘાપાછા કરે છે. '
૭ પ્રાદુષ્કરણ–અંધારે દીવાને પ્રકાશ કરીને આહાર આપે તે.
૮ કીત-વેચાતું લઈને આપે છે. ૯ પામિયક-ઉછીનું લઈને આપે તે.
૧૦ પરાવતિત-ખરાબ વસ્તુ બીજાને આપી અને તેની પાસેથી સારી વસ્તુ બદલાવીને આપે તે.
૧૧ અભ્યાહત-સામે લાવીને વહેરાવે તે.
૧૨ ઉભિન-કુડલા આદિમાંથી ઘી વગેરે કાઢવા માટે તેમના મોઢા આદિ ઉપરથી માટી વગેરે કાઢવાથી દોષ લાગે છે.
૧૩ માલપહત-માળ એટલે ઉપલી ભૂમિ, શિકા વગેરે ભેંયરામાં કે ઊંચે મૂકેલું સાધુ માટે લાવે તે.
૧૪ આચ્છઘ–જે પારકું બલાકારે લઈને આપે છે.