________________
ગાચરીના ૪૭ દાષા
૧૧ પૂર્વ-પશ્ચાત્સ સ્તવ દોષ—પૂર્વનાં (માત-પિતા)િ અને પછીના (સાસુ-સસરા આદિ) સબંધીએ જેવા દાન આપનારને જણાવી આહારાદિ લાવે તે.
E
૧૨ વિધાદોષ—વિદ્યા શીખવીને આહારાદિ કે તે. ૧૩ મદાષ—મત્ર શીખવીને આહારાદિ લે તે.
૧૪ ચૂણું દોષ—નેત્રાદિમાં અંજન કરવાથી અદૃશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય એવા પ્રકારની શક્તિવાળા થી આપી આહારાદિ લે તે.
૧૫ ચાર્ગાપ'દોષ—સૌભાગ્ય-ઢૌર્ભાગ્યસ્થ ભન-માહનકામણ વગેરે ચેાગના ઉપયાગ કરીને મેળવેલ આહારાદિ લે તે.
૧૬ મૂલક દોષ—ભિક્ષા માટે ગસ થંભાવવા, ધારણ કરાવવા, ગળાવવેા, રાખડી બાંધવી વગેરે ચારિત્રને મૂળમાંથી નાશ કરનાર ક્રમ કરીને આહારાદિ મેળવવાં તે.
આ ઢાષા સાધુથી લાગે છે.
૩ ગ્રહણૈષણા—— દેનાર તથા લેનાર)ના દશ દાષા:
૧ શક્તિ-સાધુ આધાકમ આદિ દ્વેષથી હૃદય શકિત ડાવા છતાં આહારાદિ લે તે.
૨ મ્રક્ષિત—સચિત્ત-અચિત્ત ખરડાયેલી વસ્તુવાળા પિ’ડ ગ્રહણ કરે તે.
૩ નિક્ષિપ્ત—અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલ હોય તે ગ્રહણ કરે તે,
ર