________________
(૧૫) ત્યારે આપણી નજર એક ટચ ઉપરથી બીજી ઉપર અને એક વાદળ ઉપરથી બીજા ઉપર જાય છે. આપણે હવે બિયે છિયે તેનું કારણ એમ નહિ કે બીજું વધારે કાંઈ જવાનું રહ્યું નથી, પણ એ કે, આપણી નજર વધારે આગળ જવા ના પાડે છે. જેમ ઘણાંક લોકો ધારે છે તેમ પેલી પાર જે અનત દેખાય છે તે કાંઈ માત્ર અક્કલ દેડાવ્યાથીજ આપણે જાણિયે છિયે એમ નથી; પણ આપણે તેની સાથે ખરેખરા સંબંધમાં આવિયે છિયે, તેને જોઇએ છિયે તથા જાણિયે છિયે. આપણી ઇન્દ્રિ અથવા જાણવાની શક્તિની હદ છે, એવું જાણ્યાથી જ પેલી પાર એક બીજી દુનિયા છે એમ આપણી ખાતરી થાય છે; એ હદ જણાથી એ હદની બહાર શું છે તે પણ આપણે જાણિયે છિયે.
આ ખરી વાતો જે આપણી સન્મુખ છે તેનો પથાર્થ ખુલાસો જે એકજ રીતે કરી શકાશે, તે રીતે કરતાં આપણે અચકાવું જોઈતું નથી. આપણી આગળ, એટલે આપણું ઈન્દ્રિયો આગળ, દેખીતી અને અનન્ત શકિત છે. કારણ કે અનત એટલે જેનો છેડો અથવા અંત નથી તે જ માત્ર નહિ, પણ જેની હદ આપણાથી તેમજ વળી આપણા સૌથી પેહુલા પૂર્વજોથી પણ ખરે કળી શકાઈ નહિ હોય, તે પણ આપણે મનશું અનંત છે.
અસ્પૃશ્ય પદાર્થો.
પણ હવે આપણે આગળ ચાલિયે. આ સર્વ અધૂપ કેહવાતા લાગણી પદાર્થો ને જરૂર પડી તે હજી આપણે કોઈક ઈદ્રિયોથી સાત કરી શકાશે. એ દરેક પદાર્થને કાંઈ નહિ તો ડે ભાગ પણ આપણા હાથથી અડકી શકાય છે.
પણ હવે આપણે એક ત્રિજી જાતના પદાર્થો ભણી આવિયે છિયે, કે જેમાં એટલું પણ બની શકતું નથી. જોકે આ પદાર્થો જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com