________________
(૯૪) પડયા હતા તેમજ કેનસિપેશે કે મલેર તથા એવા બીજા ઘણા શબ્દની પેઠે તે પાછળથી એક વિશેષાર્થ વપરાતે બંધ ૫ડયો હતો એમ માનવાને દરેક કારણ છે. એમ જ હતા, આ વાત જાણવી મનોરંજક લાગશે કે, જયારે સંસકૃતમાં શ્વતનો અર્થ આકાશી પદાર્થોના અનુક્રમ ઉપરથી, વખત જતાં, નીતિનો માર્ગ તથા સત્યતા થશે, ત્યારે રાત જો કે તે જ મૂળો ઉપરથી નિકળેલો છે
પણ લાતિન અને જરમનમાં તેનો અર્થ બુદ્ધિને લગતા નિયમ તથા વિવેક દવનાર . કારણકે વાત શબ્દનાજ ધાતુ ઉપરથી નિકળેલો, તથા તેની સાથે ઘણે નિકટ સંબંધ ધરાવનાર શબ્દ લાતિન રેશિ છે કે જેનો અર્થ ઠરાવવું, ગણવું, ઉમેરવું તથા બાદ કરવું, અને તર્કશકિત થાય છે તથા વળી ગથિક રાજે એટલે સંખ્યા, રાજન ગણવું, તથા ઉત્તર જરમનીની જુની ભાષાના ૨૪ એટલે ભાષા, અને જે એટલે બોલવું, તે છે.
બત છંદમાં અશ થાય) છે.
પણ જોકે આપણને બીજી આર્ય ભાષાઓમાં વેદના અને બરાબર મળતા કોઈ શબ્દ જડત નથી, અને તેટલા માટે તેને વાસ્ તથા ઝિસની પેઠે આર્ય પ્રજાના પ્રથમ જુદા પડવાની આગમજના જેટલો પુરાતન ન ગણી શકાય, પણ આપણે દેખાડી શકહ્યું કે તે શબ્દ અને તેથી ઉભી થતી ભાવના બંને, ઈ. રાતિશા. જેઓનો ધર્મ છંદઅવસ્તામાં આપણને જણાયેલો છે, તથા હિંદુઓ જેઓનાં પવિત્ર મંત્ર વેદમાં જળવાઈ રહેલાં છે. તેઓ એક બીજાથી છેલલા છુટા પડયા તે આગળનાં હયાત હતાં. ઘણો લાંબે વખત થયો એવું જણાવેલું છે કે આર્ય ભાષાની આ બંને શાખા, જે અગ્નિકોણ તરફ ફેલાયેલી હતી, તેઓ બીજી સઘળી શાખાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com