________________
(૧૮) * આત્મા કાંઈ વેદથી કે બુદ્ધિથી કે ઘણે વિદ્યાથી મળતું નથી. જેને આત્મા પસંદ કરે છે તે માત્ર આત્માને મેળવી શકે છે. તેને આત્મા તેના પિતાના દાખલ પસંદ કરે છે.”
પણ જે પિતાને દુરવાસનાથી પ્રથમ ફર્યો નથી, જે શાંત અને નય નથી, અથવા જેનું મન નિત નથી, તે જ્ઞાનથી પણ કદી આત્માને પામવાના નથી.'
જે શ્વાસ આપણે ઉપર ખેંચિયે છિયે અને જે પાછે નિચે બહાર કાઢી નાખિયે છિયે, તે શ્વાસથી કોઈપણ માનસ જીવતો નથી. આપણે તો બીજા શ્વાસથી જીવ્યે છિયે, કે જેમાં આ બંને શ્વાસે સમાયેલા છે.'
‘વારું, ત્યારે હું તને આ છુપભેદ, એટલે આ નિરંતર ભવાનવિષે અને મોતને પહયા પછી આત્માનું શું થાય છે તે વિષે કહીશ.
કેટલાકે તેમનાં કાર્યો અને તેમનાં જ્ઞાન પ્રમાણે જીવતાં પ્રાણી દાખલ ફરી જન્મ લે છે, અને કેટલાંક લાકડાં અને પથરમાં દાખલ થાય છે.'
પણ તે જે સર્વોત્તમ પુરૂષ છે, જે જ્યારે આપણે સુતેલા હોઈએ ત્યારે આપણામાં જાગૃત રહે છે, જે એક સુંદર દેખાવ પછી બીજે બનાવે છે, તે જ ખરેખર તેજવી કેહવાય છે. તે બ્રહ્મન કેહવાય છે, તે જ માત્ર અમર કેહવાય છે. સઘળા લોકે એમાં વસે છે, એની પેલીમર કઈ જતું નથી. એ તે છે.'
- જે પ્રમાણે અગ્નિ, જે કે પ્રથમ એક, તે પણ આ દુનિયામાં આવ્યા પછી જે જે વસ્તુને તે બાળે છે, તે પ્રમાણે તે જુદે થાય છે તે પ્રમાણે સઘળી વસ્તુઓમાં જે એક આત્મા છે તે જે જે વસ્તુમાં દાખલ થાય છે તેમાં જ થાય છે અને વળી જુદ વસે છે.”
જે પ્રમાણે સૂર્ય, જે આ સૃષ્ટિની આંખ છે, તે બહારની અસ્વચ્છતા જોયાથી કાંઈ ભ્રષ્ટ થતા નથી, તેમજ સઘળી વસ્તુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com