________________
(૨૫) અને મરણને લીધે પડીક વાર વિખુટો પડયો હતો, પણ જેવો તું તેને પાછો જઈ મળે છે તે જ તે તારો પાછો સ્વિકાર કરે છે.
સમાપ્તિ.
-do
જે લાંબા પ્રવાસને ઠેઠ મૂળ સુધીના માર્ગ વર્ણવવાનું આપણે માથે ઉઠાવ્યું હતું તેને હિયાં અંત આવ્યો. હિયાં પેલે અનંત જે જેમ પરદા પાછળ કાંઈ દેખાય, તેમ પહાડે અને નદિયોમાં, સૂર્ય અને આકાશમાં, અમર્યાદ ઉષામાં, આકાશ–પિતામાં, સર્વ પદાર્થના કર્તા વિશ્વકર્મમાં, સર્વ જીવંત પ્રાણિના પતિ પ્રજાપતિમાં જણા હતા, તે અંતે જે સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી પવિત્ર રૂપાંતરને હિંદુ બુદ્ધિ પહેચવાને શકિતમાન્ થઇ, તેમાં જણાયા. તેએ પૂછતા કે આપણે તેને વર્ણવવાને અથવા સમજવાને શું શક્તિમાનું છિયે ? તેઓ જવાબ દેતા કે ના, નહિ; જે કાંઇ આપણે તેને વિષે કહી શકે તે માત્ર નહિ, નહિ છે ! તે આ નથી; તે પેલું નથી; તે કર્તા નથી, પિતા નથી, આકાશ કે સૂર્ય નથી, નદિ કે
છે કે વૃઃ ધાતુ ઉપરથી લાતિન વર્બ અમ અને ઐષિક વારડ, એ શબ્દ આપણને મને
ન્યા છે. (જુઓ Ascoli in Kuhn's Zeitschrift XVII, ૩૩૪). બ : તથા બ્રહ્મના મૂળ અર્થનું જ્ઞાન હિંદુઓએ કેટલું રાખ્યું હોય તે કેહવું કઠણ છે, પણ તેઓ એકજ દેવના પયા ય (synonym) દાખલ બહાસ-પતિ અને વાચસ-પતિને કેમ વાપરે છે તે જાણવા જેગ છે. બહદાક, ૧, ૩, ૨૦ માં વાક એટલે વાચા, બહતિ (કે બ :) અને બ્રહ્મન સાથે એકમળતો છે તે સ્પષ્ટ દેખાય છે. 9 : ધાતુના ઉગવાના અર્થ ઉપરથી સંસ્કૃત ખરહિસ એટલે ફણગા, ઘાસ, ઘાસની પુરી અને લાતિન Virga આપણને મળ્યા છે. વળો લાતિત Verbenae, એટલે fetiales લેકે જે પવિત્ર ડાળીઓ સાથે લઈ ફરે છે તે તથા કદાચ Verbera પણ એજ ધાતુ ઉપરથી નિકળ્યા હોય. બ્રહ્મનના અન્ય અર્થ જેવાકે -
ખ, સ્તુતિભજન, પ્રાર્થના, અને યજ્ઞની ઉત્પત્તિ દેખાડવાને યત્ન કર્યા વિના હું સાથે સાથે એટ. લીજ સંભાળ માત્ર લઈશ કે બ્રહ્મ શબ્દમાં એક જાતને Logos (શબ્દ) છે એવો વિચાર નહિ આવે. જો કે છેલે બ્રહ્મને અર્થે સુષ્ટિનું કારણ એવો થાય છે, અને વારંવાર સવાર ખામાં સાથે એકમળતો દર્શાવવામાં આવે છે, તે પણ એની વૃદ્ધિ એલેકઝાનિયન Logos ની વૃદિથી જુદા પ્રકારની હતી અનૈ ઇતિહાસ પ્રમાણે ગમે તે રીતે જોતાં વિચારના આ બંને પ્રવાહ કેવળ જુદા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com