Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 270
________________ કામને સારૂ વગ ધરાવતો હતો તે હજી સુધી કાયમ છે, અને તેના મિત પછી તેનાં આવાં સારાં ફળ નિપજે છે, હું આપની ભવિષ્યની કારકીરદીમાં દરેક પ્રકારની ફતેહ ચાહું છું.. લંડન તા. ૨૩ મી ફેબરવારી ૧૮૭૯. તમે આટલી મહેરબાની કરી મારી સોગાદ માટે તમારું પુસ્તક અને તેની સાથે મમતાળ કાગળ મોકો તેને માટે મારો બહુ દીલજાનને ઉપકાર કબુલ રાખજે. તમારા પુસ્તકના ઉત્તમપણાવિ, કવિતા અને વિચારની ઊંચી શક્તિવિષે, એક પારકા દેરાને રહેવાસી થઈ ઈગરેજી ભાષા ઉપર આ કાબુ રાખે જે તમારી અસાધારણ શક્તિ દેખાય છે એ બધા વિષે, તમને એટલી બધી સહાદત મળી છે કે, મારે કાંઈપણ સારો વિચારસ્તે દરીઆમાં એક ટીપું પાણી સરખો થઈ પડે. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • દાકતર વિસનના રૂડા વિચારથી તમે ખુશી છે એ વાજબી છે કારણ, હિંદુસ્તાનના કાનો અને તેના લાભને એથી વધારે ખર અને ઉમરાવ મિત્ર બીજે થયું નથી........... હું છું, મારા સાહેબ, તમારે આજ્ઞાતિ શેવક, શાન્સિબરી. પિકડેલી, લંડન તા. ૧૦ મી માર્ચ ૧૮૭૯. તમારી મોકલેલી કવિતાની ચોપડીસારૂ હું તમારે ઉપકાર માનું છું. એ પછી મેં ઉલટભર વાંચી છે. જોકે તમે અમારી ભાષામાં લખે છે, તે પણ હું જોઉં છું કે તમે ઉગમણની શારીમાં ભરપુર છે. તમે મારે માટે જે રૂડા વિચાર રાખે છે તેને સારૂ પણ હું તમારે ઉપકાર માનું છું. • • • • • • • • • • હું છું, તમારે ખર દીલને, જાન બ્રાઈટ. તમારો તા. ૧૪ મી ઓગસ્ટને કાગળ અને તમારી “ઈનડિયન યુઝ” ની મહેરબાનીભરી ગાદથી હું ખુશી થઈ છું અને મારા દીલઉપર અસર થઈ છે. તમારી સોગાદસારૂ મારો દીલાજનને ઉપકાર કબુલ રાખજે, તમારી પાને ૪૮ વાળી કવિતા અને તે સાથની નોંધ, અને પાને ૯૪ મે તમે જતો વિષે આપેલી જૈિધ મેં અત્યત ઉલટથી વાંચી છે,•••••••••• પાને ૮૦ વાળી કવિતા ઘણી તાજુની પેદા કરનારી છે, તેમજ પાને ૨૫ વાળી, બીજું, મિસ કારપેનટરને પડી અર્પણ કરતાં તમારું લખાણ, અને દાકતર વિલસન, જે તમારા અને અમારે બંને દેશો અને તેની જાતને આવી રીતે ચાહા હતા, તે વિષે સારા ઘણા દીલપીગળાવે તેવા છે; અને એવી બીજી ઘણી કવિતા હું તમને દેખાડું જે હું વખાણું છું. •••••••••••••••••• અને હું એટલું પણ માગવાની હીંમત કરું છું કે જરતોસ્તની પેલી પવિત્ર વાણીઓ કે જે કદી જુની થતી નથી, તે થોડી થોડી અમારે માટે તથા હોંકસ્તાનને માટે પણ જાહેર કરતા રહો. •••••• ખુદા તમારી મહેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284