________________
નીચે અમે એક અતિ સુંદર ભેટ છાપીયે છીયે, જે માત્ર બહેરામજી મિરવાનજી મલબારી નામના એક બુદ્ધિમાન જવાન પારસીની કલમથી લખાય છે. એ બેત મરહુમ શાહજાદી આલીસની યાદદાસ્ત માટે લખેલો છે. તેમાં જે કરૂણરસ અને સંભાવ છે તે ઘણું ઊંડા તેમજ અંતઃકરણના છે.
સ્ત્રી જાતની શ્રેષ્ઠતાની જે લખનારને મન પ્રતિમા છે તેને એણે જે ઊમરાવ ચિતાર કહાડો છે તે વખાણ્યાવિના આપણને ચાલે નહી. મી. બહેરામજીએ એ અને કેટલાક બીજા બે નામદાર શહેનશાહબાનુને મકવ્યા, જેઓ તરફથી તેમને બે ઘણા કદરદાન ઊત્તર મળ્યા ••••••••••••••••••• એક જુવાન પારસી લખનારને એ બહુ મોટું માન છે, અને બેશક જે મિટી બુદિ તે ધરાવે છે તે ખીલવવામાં અને એથી પણ મટી ફતેહ મેળવવામાં એથી એને ઉત્તેજન મળશે. મુંબઈ ગેઝેટ, તા. ૫મી માર્ચ ૧૮૭૯,
•• • • • • આથી કરી કર્તાની બુદ્ધિ અને લાયકીને ઘણો જેમાં મળે છે. આ જુવાન શહેર અને જાહેર લખનારની કારકીરદી વિષે અમે સૌથી સરસ આશા બાંધીયે છીએ,
કલકતા સટેટસમેન,
•••• જે વિચારમાં ઉમદા અને ઈબારતમાં સાફ અને સેહામણા છે, આ બેની એક નકલ મી- બેહરામજીએ નામદાર શહેનશાહબાન ઉપર મોકલી, જેઓએ જ્યારે જોયું કે હિંદુસ્તાનને એક દેશી આ રીતે શુદ્ધ અને દીલપર ઈરછ કવિતામાં પોતાના જીગરથી તેઓને દીલાસે આપે છે, ત્યારે તે નવાઈ જેવા બનાવથી નામદાર શહેનશાહબાનુના દીલ ઉપર બહુ અસર થઈ * * મિ. બેહેરામમાં બુદ્ધિ અને લાયકીનું મેટું અસલ પડ્યું છે, અને કદતે તેમાં કવિતાની જન્મથી જ ઘણી તિક્ષણ બુદ્ધિ મૂકેલી છે. અંગરેજી ભાષા ઉપર એમનો કાબુ ઘણો અજાયબ જેવો છે. અમારે જાણવામાં છે કે મી બેહિરામજી પશ્ચિમ હિન્દુસ્તાનના જાહેર લખાણ સાથે ની સબત ધરાવે છે, અને જે મી. લાડસ્ટન, પ્રોફેસર મિકસમ અલર, ડાકટર કારપેનટર, મી 2નીસન અને એવા બીજાઓની સહાદતની કાંઈ પણ કિમત હોય, તો તે પ્રમાણે સારી સલાહથી મી બેહિરામજી ૬ની આમાં એક દીવસ નામ કરશે. દેશીઓએ ખરેખર એઓથી મગરૂબ રહેવું જોઈએ.
મદાસ એથીનીયુમ, તા. ૧૫ મી માર્ચ ૧૮૭૯,
મી. મલબારીને વિલાયતના કેટલાક કેળવણીખાતાના તથા વિદ્વાનમંડળના મહાન પુરૂષ તરફથી માનપત્રો મળ્યાં છે. પણ ખરું જોતાં એમને એવાં માન પત્રોની કશી જરૂર નથી કારણ એમનામાં જાતી બુદ્ધિ ઘણું જોવામાં આવે છે, ભ્યારે આપણે એ વાત યાદ રાખ્યું કે, મી મલબારી એક પારકા દેશને લખનાર છે, અને હજી એ ફકત કરવાદી વયમાં છે, ત્યારે આપણે એની કલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com