________________
હેનને તમો માન અને મહેબતથી યાદ કરે છે, તેથી અમારા કુટુંબને ઘણો દીલાસે મળે છે, જેઓ એવા વિચારથી પોતાનું મન મનાવે છે કે, તે મરનારે હીંદુસ્તાનતરફ જે જેહમત ખેચી છે તેનાં જમાને જતાં વધારે ને વધારે સારાં ફળ નીપજશે, અને હીંદુસ્તાનની ઓરતો ખશુરા કરીને મેરી કારપેનટરે તેઓને વાતે શું શું કીધું છે તે લાંબે વખત યાદ રાખશે. હું છું, મારા સાહેબ, તમારો ખરા ધલન, વિલિઅમ બી. કારપેનટર.
લંડન તા. ૭મી મે ૧૮૭૮. ••••કવિતાસંબંધી લખાણ કરતાં જે બેહદ અને ગુચવણભરેલી બારીકી જોઈએ છે તે પુરી પાડવાની તમારાંમાં અજાયબ જેવી શાંત છે એવું જણાય છે, વરડઝવરથ કવિવિષે જે તમે એ કવિતા લખી છે તે ઉપરથી એવું સાબિત થાય છે કે ચાલુ સદીમાં આ દેશમાં જે ઊંડામાં ઊંડી કવિતાની અસર છે તેને ભેદ તમે પામી ચુકયા છે, અને મને જોઈને હરખ ઉપજે છે કે તે કવિની - ભીર શિખામણ ભેદી નાખતા સંભાવથી તદન નવી જાતના વિચાર અને જેસાના માર્ગ લીયે છે. તમારી સઘળી કવિતાઓમાં હું તમારા દીધાચામાં જે ઉમદા ઉમે આપી છે તે જોઈ શકું છું, અને આ નાજુક ઉમરે તમે આવી કવિતાની ચતુરાઈ દેખાડી છે તેને વાસ્તે દિલે જાનથી તમને મુબારકબાદી આપું છું.
જે. એસ્તલીન કારપેનટર.
મુંબઈના પ્રસિદ્ધ કવિ અને જાહેર લખનાર મીબેહરામજી મેરવાનજી મલબારીએ ડુંકની વાતઉપર અમને ત્રણ ઈગરેજી બે મોકલ્યા હતા. આ બેતા મરમ શાહજાદી આલીસની યાદમાં લખેલા છે, જે બાઈએ મી. મલબારીની “ઈનડિયન યુઝ” નામની ચોપડીની ભેટના બદલામાં જે જેસાદાર જવાબ ક7 ઉપર મોકળ્યો હતો તેથી આ મીઠી મહેનત માથે લિવાનું એને મન થયું. કર્તા સુશોભીત ઈગરેજી કવિતામાં ઈગલંડની માનીતી શાહજાદીનું ઘણું સરસ ચિત્ર રંગવામાં ફતેહ પામ્યો છે. મી. મલબારી જન્મ કવિ છે, કારણ તેણે ટુંક વયમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક લખ્યું હતું જેવું પુસ્તક કોઈ પણ પારસીએ હજી સુધી લખ્યું નથી. વળી તે ઈગરે છ વત્તમાન પત્રો અને ચોપાનીયામાં હમેશા લખાણો કરે છે, અને એવાં લખાનું લક્ષણ એ છે કે તેની ભાષા ઘણી સરળ અને તેના વિચાર બહ દમદાર છે. એના સ્વદેશીઓના સંસારી અને નીતિ સંબંધી સુધારા વિષે એને બજ કાળજી છે; અને એ વિષય ઉપર જેવાં જેસ અને હીમતથી એ લખાણા ચલાવે છે, તેમજ હીંદુસ્તાનના ઈગલંડ સાથે શા સંબંધે છે તે ખરી રીતે સમજાવામાં જે મેહનત લીએ છે, તેને માટે બંને દેશમાં એ કૉની ફદર બુજાવી જોઈએ. આ દેશમાં આવા માણસે મળવાજ મુશકેલ છે.
ઇંગલિશમન, તા. ૫ મી એપરેલ ૧૮૭૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com