Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 276
________________ ••••. એ પુસ્તક ઉપરથી જણાય છે કે તમને ઈગરેજી ભાષાની કવિતા ઉપર જાતિભાવ ઘણો છે. •••••• જુવાનીને પ્રયત્ન જે આશા આપે છે તે પાર પડશે એટલું જ નહિ, પણ તેથી પણ વધારે સારાં ફળ નિપજશે. રેમન્ડ વેટ, બેરામજી મેરવાનજી મલબારી એ નામ આજકાલ પારસી આલમમાં મરાહુર થઈ રહ્યું છે. હીંદુઓ એ નામને પોતાની જાતના જેવું ગણે છે, પારસીઓ એ નામથી મગરૂબ છે, અને ઈગ્રેજેબી એ નામના અવાજથી મગન છે. એવા માણસની તવારીખ જાણવા જોગ હેવી જોઈએ. •••••••••• ડાક વખત પછી સુરતના લાખેકીવાલા અને વિદિવાન પાદરી તેલરને હાથ એ કવીતા આવી. તેને એટલી તે તે પસંદ પડી કે મરહુમ ડાકટર વીલસનને ચીઠી લખી. ડાકટર વિલસનની દસતગીરીથી કવીતાનું પુસ્તક છપાયું. તેના ઉમદા વિચારો અને લખવાની છટાને લીધે એક જવાન પારસી આવું લખે એ મનાએ તેવું લાગી નહીં. પણ પાછલથી એના કરતાં વલી સારાં પુસ્તકે નીકળ્યાં તારે સઉની ખાત્રી થઈ. ડાકટર વિલસને મી. બેરામજીની પારસી, હીંદુ અને અંગરેજ જ્ઞાતમાં આગેવાનોની ઓળખાણ કરાવી. આ સધલાએમાં એને મારું માને છે. તેમજ વિલાઅતના નિશાહાબનથી તે મટામાં મોટા ઉમરા અને વિદ્વાનેથી એ ગરહસ્થને કેવાં માને મલીયાં છે, તે આએ કટારામાં બે વખત લખી જણાવાયું છે. એવાં માને મેળવવામાં દેશીઓ શું પણ અંગારજે ઘણાં ફાંકા મારે છે. એવાં માને ૨૫-૨૬ વરસની નાજુક જવાનીમાં મિળવી છતાં શેઠ બેરોમમાં જરાબી તકબરી આવી નથી. તેને એ ખરી રીતે ઘણા રાંક, એકમારગી અને દયાલુ છે. હજી સુધી પોતાની સાદાઈ છેડી નથી. તેઓ મિટા અભયાસી છે, અને કેટલીક ભાષાઓનું અછું જ્ઞાન ધરાવે છે. પોતાની બુદ્ધિને વાતે તેઓ જરા મગરૂરી રાખતા નથી. • • • એઓની મારફતે ઘણુઓના કામ થાઓ છે, પણ તે બધાંથી પોતાનું નામ અમે લગ રાખે છે. પોતાની હલાલ મહેનતની કમાઈને મોટે ભાગે તેઓ ગરીબ ગુરબાઓ અને અભીઆસીઓ પર ખરચે છે. ••• . •• તેઓ ઘણાએક મોટા અને વગવાળા ગરહર સાથે કાગજ પરનો વેહવાર રાખે છે અને પોતાના વખતને મોટા ભાગ પારકાનાં ભલા ખાતર રોકે છે. એવી જીંદગી ખરે નકલ કરવા જોગ છે •••• • • • તા. ૫ મી એપ્રીલ ૧૮૭૯, જામે જમશેદ. • • • • • • એક ઉધરતા પારસી લખનાર તરફ યુરોપ અને હીંદુસ્તાનને નામીચા ના કદરદાની બતાવે એ એક નવાઈ સરખે બનાવ છે. એ કાગજેમાંના કેટલાક વીચારે જાણવા જોગ છે, અને જેઓનાં તે કાગજે લખેલાં છે તે મહાપુરૂશના નામથી એ વિચારો વધારે જાણવા જેગી થઈ પડે છે. • • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284