Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 278
________________ (૧૦) એમની ઊંચી બુદ્ધિ, પરમાર્થ દેશાભિમાન અને એકનિષ્ટ વિષે અમારી એ મની જોડે ખાસ ઓળખાણથી સાક્ષી આપીએ છીએ. અમને લાગે છે કે જે એમને બરાબર ઉત્તેજન મળે તે એક દહાડે મુંબઈમાં એક આગેવાન થઈ પડશે. ૧૮૭૭, અમરત બઝાર પત્રિકા •• • • • • • • • • • • • • •••••••••••••••••••••••••• • • એની કવિતા સાબિત કરે છે કે એનું મન ઉમરાવ વિચારથી ઉસકેરાયેલું છે, અને આ દુનિયામાં શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે સારી પેઠે સમજતા દેખાય છે, અને મિત્રાચાર અને સાનંદાશ્ચર્યની એમાં બહુજ જસદાર શકિત છે. આ સધળા ગુણો કવિના કામ માટે રારો પાયો છે. એની કલ્પના વળી સંભાવિક અને ચપળ છે. અને કવિતા બનાવામાં એને સુલભતા છે. એના લખાણો સઘળાં અસલ છે. અંગ્રેજી ભાષા ઉપર એને કાબુ અજાયબ જેવા છે. ૧૮૭૮. જરનલ નેશનલ ઈનડિયન એસોસીએશન. " મીમલબારી દેખીતી રીતે મિટી બુદ્ધિ ધરાવે છે; ઈગ્રેજી ભાષાનું એને પરિપૂર્ણ જ્ઞાન છે, અને ઈગ્રેજી ભાષા સાથે એણે અંગ્રેજ લેકોમાંના સૌથી શ્રેષ્ઠ સદગુણો અને જુસ્સાનો અનુભવ મેળવે છે. ૧૮૭૮ દખણ હે૨૯૪એક પારકા દેશનો રહેવાસી ઈગ્રેજી, અને વળી ઈગ્રેજી કવિતા, આવા સ્વચ્છ રસ અને ઉંડા વિચારેથી લખે એ જોઈ ઈગ્રેજોને બહુ સંતોષ થતા હશે. એ કવિતા બહુ આશાજનક છે, ભાષા શુદ્ધ છે, અને વિચાર પહેલાંથી છલાં સુધા ઉમદા છે. કર્તા મેટી બુદ્ધિની આશા આપે છે. પુના આબઝરવર. ૧૮૭૮ ...............એની ઈગ્રેજી કવિતા કુદરતમાં જે જે ભલી અને ખુબસુરત બાબદ છે તેને બહુજ ઊંડે સંભાવ દરરાવે છે. એના વિચાર મનને ઊંચા કરે તેવા છે. અને એની વાણી સ્વતશ્કલ્પિત છે. * * કર્તાએ મહાન દાકતર વિલ્સનની મિત્રતાનો માટે લાભ ભગવેલો દેખાય છે. પિતાના કાંઈક લખાણસમે તે અસરકારક રીતે કહે છે કે “મારે જે છે તે સઘળું તેને પ્રતાપે”, આવા મિત્રના ગુણ ગાતાં કવિના હૃદયના સૌથી સરસમાં સરસ જેસા ઉભરાઈ આવવા જોઈએ; અને કેટલાંક ભાષાંતર આપણી આગળ છે તે ઉપરથી જોતાં દેખાય છે કે એ પુસ્તક દેશી ભાષાનું એક ભુષણ છે. પારસીઓએ પોતાના જીવાણુ કવિથી મગરૂબ રહેવું જોઈએ, બીકન, ૧૮૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284