Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 279
________________ ( ૧૧ ) વિલ્સન વિરહ” નામનું રચેલું ગુજરાતી કવિતાનું પુસ્તક તમે મારા અભિપ્રાય સારૂ મિકળ્યું તે પેહવું. આ કવિતારૂપ પુસ્તકની ભાષા ઘણી સરળ, શુદ્ધ અને રસીક છે. આ પુસ્તકમાં “સતિ શિરોમણી” એ મથાલા નીચેની લાવણી અને એમાંનાં બીજે કવિતા એકથી વધારે વાર વાંચવાનું મન લલચાવે એવાં છે. ૧૮૭૮ વિનાયક વાસુદેવ. એવા મહા વિદ્વાનનું ચરિત્ર ટુંકમાં આપે જે લખ્યું છે, તેમાં હીંદુસ્તાનની બધી રિયત તરફથી એક જરૂરનું કામ કર્યું છે. એ કવિતાની ભાષા શુદ્ધ ગુજરાતી છે. ચેપડી ઘણી વખાણવા લાયક છે, માટે હું આશા રાખું છું કે એને હળો ફેલાવ થશે, ૧૮૭૮ દલપતરામ ડાહ્યાભાઈની આશીષ, એ પુસ્તક વાંચી હુ પ્રસન થ છું; કારણ, દાકતર ઉલસનનું નામ તેના બહુ શુભ ગુણને લીધે બહુ માનને યોગ્ય છે. તેની કીર્તિ ગાઈ તમે કૃતજ્ઞતા બતાવી છે, તેથી તેમને પણ ધન્ય છે. તમારી ગુજરાતી અને ઈગ્રેજી લખવાની શકિત તે હવે પ્રસિદ્ધ છે. તમારે પ્રથમ પુસ્તક “નીતિ વિદ”૫છીના પુસ્તકમાં સંવદિનાં સારાં ચિહ ધષ્ટએ પડે છે. સારા વિચાર, સારી રચના, અને સારી કલ્પના એ સર્વમાં વૃદ્ધિ જોઈ સંતોષ થાય છે. દેશ કથાપણને શુભ કામોમાં તમારી સંવૃદ્ધિ અધિકાધિક થા એવી ઈશ્વરને પ્રાર્થના છે. મનસુખરામ સુવેરામ, - મી મલબારીનું ત્રીજુ પુસ્તક મરનાર દાકતર વિલાસનની યાદદાસ્તમાં ગુજરાતી કવિતામાં કરેલું છે. એ જાતનું એક અજાયબ જેવું પુસ્તક છે; અને અમે આશા રાખે છીએ કે કોએ પોતાની જ ભાષામાં એ મહાન પુરૂષની જંદગીનો હેવાલ મનમેહક આકારમાં આવે છે તેથી વાંચનાર ઉપર અસર થયા વિના રહેશે નહી. ૧૮૭૭ મુંબઈ ગઢ. મુંબઈ હજી પોતાના પ્રખ્યાત પાદરી, જે ગયા જમાનામાં તેને એક મિટામાં મોટે ભલું ઈરછનાર અને મહા પ્રતાપી ભુષણ હતા, તને ભુલી ગઈ નથી. ધર્મોપદેશક, વિદ્યાન, અને જગતપ્રેમી તરીકે આ કવિએ પોતાના નાયકને સ્તુત્ય પણ સુશોભિત ભાષામાં ચિતાર્યો છે. એની કવિતામાં દેખાય છે કે કતોએ ભાષાને વસ કરી છે. ભાષા મધુરી છે, અને વર્ણન, ઉપમા, રૂપક, આદી કવિત્વ સાધનાથી પુસ્તક પ્રફુલિત કર્યું છે. આ શહેરના દેશી ગૃહસ્થો જેઓ બુદ્ધિમાન જવાનને ઉત્તેજન આપવામાં મગરૂબી માને છે, તેઓ મી. મલબારીના ગ્રંથોની કદર બુજજ; અને જે ભાષાવેત્તા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284