________________
( ૧૨ )
તે જઈને આનંદ પામશે કે આ જરસ્તી કવિએ ગુજરાતી ભાષાના ખરા હીં ગુણને કેવા પીછાન્યા છે અને તેને માન આપ્યું છે. ૧૮૭૭.
નિયિન ડેલી ચુસ.
•••••• એમનુ “વીલસન વીરહ એમના માનમાં લખનાર તરીકેજ નહીં પણ ચાર તરીકે વધારે કરનારું છે. પીંગલને બારીક કાયદે કવિતાઓ કરવી મુશકેલ છે, પણ તેમાં સારી અથવા સહરાગત અને અલંકારને રસ ઉતારો વધારે કઠણ કામ છે. વિલસન વિરહમાં મી. બહેરામજીએ આ બંને મુશકેલે સાંમે હમ ભીડી છે અને તેમાં એવી કીત મેળવી છે કે આ ગ્રંથની થિડીક નાહાની ખામીઓ ઉપર નજર ન કરતાં પ્રજાના કદરદાન આસરાને માટે એ પુસ્તકની ભલામણ કરતાં અમને ખુશી ઉપજે છે. તા. ૨૭ મી જાનેવારી ૧૮૮૦.
રસ્ત ગોફતાર.
•••••• અને તેના વાંચનારાઓ માત્ર આનંદ પામતા પારસી જ નહીં, પણ સાનંદાશ્ચર્ય પામતા હીંદુઓ પણ હોય તેમાં કંઈ નવાઈ નહીં. મી. મલબારીની ગુજરાતી ભાષા ફકત શુધ જ નહીં, પણ શુધમાં શુધ કહીયે તે ચાલે, જેને નમુનો બીજો કોઈ જ નહીં પણ એક ઊંચી જાતને બરાહમણ અથવા સંસકરૂત શીખેલા બીજા હીંદુની કલમથી આરા રાખી શકાય. ••••••• પણ “વિલસન વીરહ ના કતાં મી. બહેરામજી મેરવાનજી મલબારીની ગ્રંથકર્તા તરીકેની સઘળી ખુબી એકલી શુધ ગુજરાતી ભાષામાં જ આ વી રહી છે એમ નથી. તેના પુસ્તકે હમને કેટલાંક બીજ કારણસર તુમ કીધા છે. • • • • • • અમે ખરેખર કહીયે છ કે કાવ્ય જેવી નાજુક વસ્તુ ખરી તુલના કરવાને પણ ઈશ્વરી રાની અગત્ય રહે છે અને કાવ્યરચના જેમ સેહેલી નથી તેમ કાવ્ય રચનાની સમજણ પડવી એ હાંસી બેલ નથી. વળી કવિતાનું પ્રયોજન માત્રા મેળવવામાં કે રાગડે બેસાડવામાં નથી રહ્યું, અને ખરી કીતાનાં લક્ષણમાં કાનની મીઠાશ એ મુદાની વાત નથી. પણ કવીતા નામ તેનેજ આપવું ઘટારત છે કે જે મનને તથા જ્ઞાનેદ્રીઓને હીલ, વીચાર તી કરી સીની ઓળખ, કુદરતનું ભાન, ઈશ્વરી મહતા અને સંસારી વાતને ખુશનમાં આકારથી આંખ આગળ ધરે, અને જેથી કે ટૂંકમાં માણસ જાત શ્રેષ્ઠ અને ઉત્તમ દશાને પહોંચે. આવી એક કવીતા બેરાક મી. મલબારી રચતે જણાય છે, અને પારસી કોમના સઉ સુજ્ઞ માણસને એ ખુશી પેદા કરવા - રખું છે. •••••••••• પણ તેના વિચાર જ્યારે હમે ઘણા ઉમદા દીઠા અને કુદરતને તેણે સારી રીતે પછાનેલી જઈ, ત્યારે ખચીત અમને તેને વાતે ઊંચે વીચાર પેદા થયે, મી મલબારીનું તે ગદ્ય પણ કાવ્ય પ્રકારમાં ભળતું દેખાય છે, અને “વીલસન વિરહ” ગ્રંથની જે તે અરપણપત્રીકા લખી છે તે એક નમુનેછે ૩જી ફેબરવારી ૧૮૭૮.
ગુજરાત મિત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com