Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 271
________________ (૩) તને જ આપજે. તે હમેશનો પિતા હીંદુસતાનને આશીશ દેજે, ઈગલઇને આશીશ દેજે, અને એકેકનું ભલું કરનાર એક જ કુટુંબ તરીકે આપણને સાથેજ ઉછેરજે. તે દાદુગરના યાર આતશ અને તેના સ્વરૂપને આફતાબ આપણે રહાનુમા થજે. ફલાન્સ નાઈટીલ. . નેક નામદાર મીટ વિલિયમ ગેલાડસ્ટન મિસ મેનિંગને લખે છે. “હું તમને મારી સલામ સાથે કહું છું કે જે મેહેરબાનીથી તે કેતાબ મોકળી હતી તે મેં ઘણી ખુશી અને હોંસથી તપાસી જોઈ છે. ફકત કામના દબાણને લીધે વખતસર ઉપકાર વાળવાની મારી ફરજ ભારેથી અદા થઈનથી. જો તમે તમારા દોસ્તથી ભારે વાસ્તે દરગુજર ચાહશે, અને તમારી મારફતે બે ચોપાનિયાં મેકલવાની રજા લછું તે જે તેમને પેહચાડશે તે તમારી મારાપર મહેરબાની થશે.” આઈલ આવ વાઈટ, તા. ૧૬ મી મે ૧૮૭૮. મારા પ્યારા સાહેબ, તમારી ઈનડિયન મ્યુઝ” ની ગાદને વાસ્તે મારે બહુ બહુ ઉપકાર વાળું છું. તમે અંગરેજી લેબાસમાં તમારી કવિતાને કેવી રીપાવે છે તે જોઈને મારે મન ૨જન થાય છે, અને એટલું જ નહી, તમારી પોતાની જબાનમાં તમે કવિતા લખી છે તે વાંચવાનું મને બહુ મન થાય છે, કારણ મને કરી શકે નથી કે વૉમાનપત્રએ જે જે તમારી તારીફ કરી છે તે તમને ધટે છે. માનજે મને, તમારો દુરદરાજને પણ દિલોજાન દોસ્ત, આલફરેડ ટેનિસન. નરહામ ગારડન્સ, ઓકસફર્ડ તમારી મહેરબાનીભરી સોગાદને વાતે હું ઘણો આભારી છું. તમે અંગરેજી ભાષામાં કવિતા બનાવી શકે છે એ વાત બેશક તમેને ઘણીજ શાબાશી આપનારી છે.•••••••જે જે કવિતામાં તમે એક ખરા હીંદી તરીકે ધારે છે અને લખેછો, તે તે કવિતામાં હું તમને એક ખરા કવિ તરીકે ઇભુજ પીછાનું છું–મારે મેટામાં મોટે ઉપકાર તથા તમે તરફની ભલી મનસની કબુલ રાખજે; અને માનજે મને, તમારે ખરા દીલને, એફ. મેકસ મઅલર. લંડનની પાઠશાળા, તા. ૬ ઠી મે ૧૮૭૮. •••••••••• તે ઉપરથી જણાય છે કે અમારી ભાષા અને વિદ્યાનો તમેએ અજાબ જેવી હદ સુધી અભ્યાસ કરી લાભ લીધે છે, અને અંગરેજ લેક હીંદુસ્તાનના પિતાના તાબાના મિલકની ગંજાવર વસતીને સુખી કરવાને ખાdશ રાખે છે, એવું તમો સારી રીતે સમજે છે. મારી મરહમ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284