________________
(૨૧૮) સ્ટ કરી શકશે કે નિર્બળ મનુષ્યબુદ્ધિ આ આશા પાર પડવાવિષે જે યોજના મનમાં લાવે છે અને તેવિશે જે ઈચ્છા રાખે છે તેના કરતાં તે આશા ખરેખરી ઓછી પાર પડશે?
જે કાંઈ છે તે આપણે અર્થે શ્રેષ્ઠ નિપજશે એ વિશ્વાસ આસ્થાથી મળે છે, જે આસ્થા સત્ય છે, કારણકે તે અનિવાર્ય છે. ઘણેક ઠેકાણે અને ઘણાક ધર્મમાં આપણને એ આસ્થાનાં ચિન્હ દેખાય છે, પણ જુની અને નવી તેરાત (Testaments)માં જેવી સરળ તથા સુદ્રઢ ભાષામાં એ આસ્થા દશાવી છે તેથી વધારે સરળ અને સુદ્રઢ બીજે કહિએ દર્શાવવામાં આવી હોય તે વિષે મને સંશય છે.
હે પરમેશ્વર ! વિશ્વના ઉત્પતિકાળથી તારા સિવાય માનસે પિતાને માટે જેની તે વાટ જઈ બેઠે છે તેણે જે તૈયાર કર્યું છે તે કાને સાંભળ્યું નથી કે આખે જોયું નથી'. (ઈસાયાહ ૬૪)
પણ જેમ શાસમાં લખી ગયા છે તેમ જે લોક ઈશ્વર ઉપર પ્રીતિ રાખે છે તેમને માટે તેણે જે જે સઘળું તૈયાર કરી રાખ્યું છે તે તેઓએ નથી આંખે જોયું કે કાને સાંભળ્યું, તેમજ મનુષ્યના અંતઃકરણમાં પણ તે દાખલ થયું નથી” (કારીનથિયન)
તમારે ગમેતેવા યત્ન કરો, પણ જે માનસ ઉત્તમ શકિત - મજી શકશે તે માનસજ. માત્ર એક જ પગલું આગળ ભરી તે એની પિલીમેર જાય અને કહે કે જે કાંઈ પેલીમેર છે તે જુદું હોય. પણ હાલનાકરતાં ઓછું પૂર્ણ હેય નહિ; કે તકાળકરતાં ભવિખ્ય વધારેખરાબહેય નહિ, માનસ અતિ દોષદ્રષ્ટિ(pessimism) ધરાવતે આવ્યો છે, પણ કોઇ દિવસે પણ ભાગ્યેજ કેવળ દોષદ્રષ્ટિ (pejorism) તેણે વાપરી હેય અને પ્રસારણ (Solution) નામનું પેલું અતિદોષપામેલું શાસ, જો આપણને કાંઈએ શિખવતું હોય, તે તે એજ કે વધારે સારાં ભવિષ્યવિષે તથા જે વધારે ચઢિયાતી સંપૂર્ણતાએ પહેચવાની માનસની સરજત છે તે ખાતરથી માનવા શિખવે છે.
જો ઇધર કદીએ આ પણી આગળ પ્રગટ થવાને જ હશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com