________________
(ર૦). રક્ષણક થઈપડ્યા હતા તેમને તે જ્યારે ત્યાર હો બેઠો, અને ને ઈસુખ્રિસ્તને ધર્મ, જેને બીજા સઘળા ગુણેમાં વિશ્વમય પ્રીતિ તથા દયાથી ભરપુર થવાનો જે અસલ હેતુહ તેવો થતો લગભગ સઘજો બંધ પડયો છે.
ગતવલેકન.
-00–
જે માર્ગે આપણે સાથે પ્રવાસ કરી આવ્યા છિએ, અને જે જુને માર્ગ આપણુ આર્ય પૂર્વજે, જેઓ સપ્તસિંધવાળી ભૂમીમાં આવી વસ્યા હતા, કે જે વાત આજ કદાચ થોડાંક હજાર વર્ષથી વધારે પ્રાચીન કાળની ન હોય, તેઓ અનંત, અદ્રશ્ય અને દૈવિપાછળના પતાના શેાધમાં પ્રવાસ કરી વળ્યા હતા, તે માર્ગ ઉપર ફરી એક વાર પાછા ફરી નજર કરિયે.
જેમ ધારવામાં આવ્યું હતું તેમ તેઓએ પદાર્થ-પૂજાથી ઈશ્વર ભકિતને આરંભ કર્યો નહતો. પદાર્થ-પૂજા પાછળા કાળની છે જે વેળા તે ઉભી થવાનો સંભવ રહે છે. હિંદુસ્થાનમાં ધર્મ, વિષયક વિચારના સર્વથી પૂર્વકાળના લેખમાં તેનું કશુંએ ચિન્હ - ખાતું નથી, એટલું જ નહિં, પણ આપણે આગળ વધીને કહીશ કે તેને માટે કશી જગ્યા જ નથી; ગ્રનિટ પથ્થર બનવા પછી કે તેના બનવા પૂર્વે માટી-ચૂના(lias) ની જેટલી થોડી ગરજ હોય તેટલી ધર્મ બનવા પહેલાં પદાર્થ-પૂજાની ગરજ જાણવી.
વળી તેમનાં ધર્મપુસ્તકમાં પણ પ્રથમ પ્રકટિકરણ (મલિકવૃતિ) થી સાધારણ રીતે જે કાંઈ સમજવામાં આવે છે તેને મળતું કાંઇએ હિય તેનાં કશાં ચિન્હ આપણને જણાતાં નથી. સઘળું સ્વાભાવિક છે, સઘળું સમજી શકાય એવું છે, અને માત્ર એજ અર્થમાં તેને ખરેખરૂં પ્રકટ કરવામાં આવેલું કહિયે તો ચાલે. ઈદ્રિ અને બુદ્ધિથી અલગ એક છુટી ધર્મવિષયક પ્રેરણાગતિ કબુલ રાખવાની આપણે કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com