________________
(૨૨૩)
સામાન્ય સંજ્ઞા થઈ પડ્યાં, જેમકે અસુર, જીવતી વસ્તુ, દેવ, પ્રકાશિત આત્મા, દેવ અસર જીવતા દેવતા, અમર્ભ, અમરા
ભા, વિષે આપણે ગ્રીક થીઆઈ આથાનેથી, તાલિથન દીઆઇ ઇમરતલસથી, અને પ્રાચીન જર્મન અમર દેવતાથી બહુ સારી પેઠે જાછિયે.
વળી આપણે જોયું કે બીજાં કલ્પાંતરા, જોકે ખરાંજ ધર્મવિષયક છે અને માનસથી ઘણામાં ઘણી માનસિક કલ્પના જેટલી ઉપજાવી શકાય એટલાં માનસિક આપણને લાગે છે, તોપણ સઘળાં માનસિક કલ્પાંતરો પેકે, તેમને ઇંદ્રિયજ્ઞ છાપ ઉપરથી કેવી રીતે નિપજાવી કાઢયાં, અનુમાન કરી ઉપજાવ્યાં અને ઉત્પન્ન કર્યા–એજ ક્રિયા મારફતે નિયમ, સદગુણ અનંતતા અને અમરતાની કલ્પના પણ નિકળી હશે. મોંતસાથે મનુષ્ય પોતાની સાવધ સ્થિતિમાં જ્યારે પ્રથમ સંબંધમાં આવ્યો ત્યારે તેના મનઉપર જે અસર થઈ હતી તે જ માત્ર દેખાડવાને તથા વળી જે કલ્પનાને આપણે હાલ શ્રદ્ધા અને કૃતિને નામે સમજપેછિયે તે કલ્પનાઓની ધીમી પણ અનિવાર્ય વૃદ્ધિ તપાસવાને જે મારા હાથમાં બીજાં થોડાંક વધારે ભાષણો કરવાનાં હોત, તે હું બહુ ખુશી થાત.
ગમે તેટલું આ વાતથી ઉલટું કહેવામાં આવ્યું હોય, તોય એમ જણાય છે કે હિંદુસ્થાનમાં પણ વળી જેમને માંને છેડેક વ. ખત આપણાથી જુદા પાડ્યા હતા તેઓ વિષેનાં વિચાર અને લાગણીથી ધર્મના ઘણા પૂર્વકાળનાં અને ઘણા અગત્યનાં કેટલાંક તત્વો ઉત્પન્ન થયાં હતાં, અને આપણા ભવિષ્યના અવતાર તથા ફરીના મેળાપવિષે જે તર્ક અને આશા પોતાની સત્યતાવિશે પતાનાં અનિવાર્યપણાંથી જ જેમ હજી આપણી ખાતરી કરી આપે છે, તેમ આપણી જ્ઞાતિના વડીલોની ખાતરી કીધી હતી, તે તક અને આશાઉપરથી શ્રદ્ધાને પણ પ્રથમ ટેકો મળ્યો હતો.
છેલે, એક કેવળ સ્વાભાવિક અને સમજ પડે એવી રીતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com