Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 263
________________ (૨૫) પણ એની હદબહેર આપણે જવું નહિ, ગમે તેમ હોય પણ હર મણા તો નહિં જ જવું જોઈએ. મને આશા છે કે એક વખત એવો આવશે કે જ્યારે મનુષ્ય ધર્મનો સવથી પહેલાંનો વિસ્તાર આવજાવ માટે વધારે અને વધારે સેહેલો કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે આ ભાષણ આરંભવાનો જે મને મોટો અધિકાર મ ળ્યો છે, તે એ કામને માટે ભવિષ્યમાં મારા કરતાં વધારે પ્રવિણ અને વધારે દ્રઢપણે શ્રમ ખેંચી કામ કરનારા ઉભા કરશે અને ધર્મવિદ્યા, જે હમણા તો માત્ર એક મને છાજેવી તથા એક બીજસરખી છે, તે વખત જતાં એ ઇચ્છાનું સફળ કાર્ય તથા એ બીજમાંથી ઉત્પન્ન થયેલા પુષ્કળ પાક સરખી થશે. જ્યારે એ પાક ઉતારવાનો વખત આવશે, કે જે વેળા દુનિયાના સઘળા ધર્મના ઉંડામાં ઉંડા પાયા ખુલા કરીને તેમની અસલ જગ્યાએ પાછા ઠવવામાં આવશે, ત્યારે કોણ જાણે છે કે તેજ પાયા, મેયરપેઠે અથવા આપણાં પ્રાચીન કાળનાં રેવલોનીચેની મુડદા દાટવાની ગુફાડે, ગમે તે ધર્મનાં હેવાછતાં, જે લેકોની આ પૃથ્વી ઉપર આજના વખતના વિધિસ્થાપિત ય, પ્રાર્થના અને ધર્મથન વિશે સરજત લખાઈ છે તેમાં જે કાંઈ તેમને મળી શકે તે કરતાં કાંઈ વધારેસારૂં વધારસ્વછ, વધારે પ્રાચીન તથા વધારે સત્ય મેળવવાને જેઓ અતિઆતુર હોય, તેમને એક આશ્રય સ્થળપેરે ફરી એકવાર કામ આવે તથા કેટલાંક લોકો જે બાળકને છાજતી વસ્તુ, જેને તમારે જોઈએ તો વંશાવળી, દંતકથા, ચમત્કાર (જેજા) કે આકાશવાણી કહે, તે છેડી દેવાનું શિખ્યાં છે, તે પણ પિતાના અત:કરણની બાળકની શ્રદ્ધાથી છુટા પડી શકતા નથી, તેમને પણ કામ આવે. હિંદુના મંદીરમાં, બુદ્ધના વિહારમાં મુસલમાનની મસજીદમાં, યાહુદીના સિનગાગમાં અને ખ્રિસ્તિ લોકના દેવલમાં જેની પૂજા થતી હોય તથા જેઉપરથી ધમપદેશ થતા હોય તેનો મોટો ભાગ જોકે પાછળ મુકી દેવામાં આવે, તેય દરેક ધર્મવાળો પેલી શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284