________________
(૨૧૭) આતમારફ જેટલા સાત્વિક રહિયે તેટલા ઓછા, આપણા વિચારમાં જેટલા બાળક સમાન રહિએ તેટલા ઓછા, જેટલા મનુષ્યવૃતિવાનું અથવા જેને હાલ માનુષ કરી કહે છે તેવા ગમેએટલા હિયે તેટલા ઓછા. આ પણાથી બની આવતી સઘળી રીતે આ પણે ભલે જાયે કે ઈશ્વરની આકૃતિનું પ્રતિબિંબ પાડવાને માટે મનુવ્ય સ્વભાવ બહુ અપૂર્ણ (આદર્શ) આરસી છે, પણ એ આરસીના કાળા કાચને લાંછનાંખવાને બદલે ઉલટું આપણાથી બની શકે એટલો તેને ચળકતો રાખવાનો યત્ન કરવો જોઈએ. એ આરસી ગમે એવી અપૂર્ણ છે, પણ આપણા અર્થસારૂ એ સર્વથી પૂર્ણ છે, અને થોડાક વખત સુધી તેનાઉપર આપણે વિશ્વાસ રાખે તે કાંઈ બહુ ખાટું છે એમ નહિ સમજવું.
અને જ્યાં સુધી આપણે સંભવવિલેજ માત્ર બોલ્ય ત્યાં સુધી આપણે યાદ રાખવું કે જે સ્વરૂપ અને સંભવીતગુણ આપણે તે અદ્રશ્ય અને અજ્ઞાતને કલ્પવામાં વાપરિયે છિયે તે, જેને આપણે આપણી અશક્તિ તથા અ૯પદ્રષ્ટિ કરી કહિયે છિયે તે સઘળાંછતાં ખરાં હોય એ કેવળ બનવાજોગ અને સમજી શકાય એવું છે. પ્રાચીન બ્રાહ્મણ માનતા કે મનુષ્યનું અંતઃકરણ ભવિષ્ય સ્થિતિને જેવી પૂર્ણ કે અપૂર્ણ કહ્યું અને ઇછે તેવી થાય. એમ માનવું એ તેમને મન તેમના ધર્મને અનુસરતું જ હતું. તેઓ વિચારતા કે જેમની સઘળી ઈચછાજ સંસારી વસ્તુઓ ઉપર અટકેલી છે તેઓ સંસારી વસ્તુ જ પામશે જેમનાં અંતઃકરણ વધારે ઊચ અને વિચાર વધારે ઊચ ઈરછાભણી પ્રેરાય તેઓ એ પ્રમાણે વધારે ઊચ અવતાર પિતાના મનમાં ઉભો કરશે.
પણ વળી જો આપણને એવો વિચાર પકડી બેસવો પડે કે જે સ્વરૂપ અને સંભવિત ગુણ આપણે અદ્રશ્ય અને અજ્ઞાતવિષે કએ છિએ, તે જ નહિ પણ વળી આ પથ્વીઉપર જેમ એક વેળા
આપણો મેળાપ થયા છે તેમ આ પણ ફરી મેળાપ થાય એ વિચા રવિષે આપણે પોતે મનમાં જે આશા ઉપજાછિયે તે આશા પણ સઘળી રીતે બરાબર પૂર્ણ થાય એવું નથી, તે પણ એમ કે લિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com