________________
(૨૦) પહાડ નથી. જેને આપણે તેને વિષે કહ્યું છે તે તે નથી. આ પણે તેને સમજી શકતા કે નામ આપી શકતા નથી, પણ તે આપણને જણાય છે તેને જાણવાને આપણે શકિતમાન્ નથી, તે પણ તેની આપણે કલ્પના કરી શકીયે છિયે; અને જે એકાદળા તે આપણને જડશે તો તે આપણાથી છટકી જવાનો નથી. આપણે ઠરીઠામ પડીશુ, મુકત શૈશું, સુખી વૈશું. મત તેમનો છુટકારો કરે તે આગળનાં ડાંક વષ તેઓ ધીરજથી વાટોતા. તેઓ પોતાના ઘડપણના દહાડા લંબાવવાને કશુંએ કરતા નહિ, ૫રંતુ, પિતાની હયાતીનો અંત પિતાને હાથે લાવી મુકવામાં તેઓ ખાટું સમજતા. તેમને મન આ પથ્વીઉપર જે અંદગી નિરંતર હતી તેને તેઓ પિોિંચ્યા હતા, અને તેઓને ખાતરીભરેલું લાગતું કે જે નિરંતર આત્મા તેમને જ છે, તેનાથી કોઈપણ નવો જન્મ કે મરણ તેમને ફરી જુદા પાડી શકશે નહિ.
અને તે પણ આત્માને ક્ષય થશે એમ તેઓ માનતા નહિ, જે સંવાદમાં આત્માવિષેનું જ્ઞાન સંપાદન કરતા ઇંદ્રને દર્શાવ્યો હતો તે સંવાદ તમે સંભાર. પહલાં ઈદ્ર પાણીમાંના પડછાયામાં આત્મા છે, એમ માને છે ત્યારપછી સ્વમ જોતીવેળા પ્રાણ તે આ
ત્મા છે એમ માને છે વળતી, ભરનિદ્રામાં હોય ત્યારે પ્રાણ તે આત્મા છે એમ માને છે, પણ ત્યારે પણ તે અસંતાશી થઈને બોલે છે: “ના, આમ હોય નહિ, કારણકે તે, એટલે ઉંઘનાર, પોતાને જ પોતાના આમાને) જાણતા નથી કે તે તે હું જ છું, તેમજ જે કાંઈ હયાત છે તે તે જાણતા નથી. તેને કેવળ નાશ થયા છે. આમાં હું કાંઈ સાર જેતો નથી.” - પણ તેને શિક્ષક શે ઉત્તર વાળે છે? આ દેહ મૃત્ય છે અને સદા મોતને હાથ છે, પણ આમાં જે અમર અને દેહરહિત છે તેનું
*મનું ૬, ૪૫ ૮. મરવાની ઈછા તેણે રાખવી નહિ; છવાની ઈચછા તેણે રાખવી નહિ. જેમ એક ભાડૂતી મજુર પોતાની મજુરીની આશા રાખે તેમ તેણે નીમેલા વખતમાટે આશા ૨ાખવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com