________________
(૧૯ર)
એક તરણ આર્ચ જે હવે ઓછામાં ઓછે, ૧૮) કે ૨૦૦ વર્ષની વર્ષો પહચે છે, તેણે પરણવું જોઈએ.*
બીજો આશ્રમ, ગૃહસ્થાશ્રમ (પરણેલી જીંદગી)
જીદગીના આ બીજી આશ્રમ છે, કે જે વેળા તેને ગૃહસ્થ, અથવા ગૃહમેધિનું એટલે ઘરધણું કેહવામાં આવે છે. પ્રિયા પસંદ કરવાવિષે અને લગ્નક્રિયાવિશે ઘણા બારીક નિયમો આપેલા છે. પણ જે સાથે આપણને ઘણું લાગેવળગે છે તે તેનો ધર્મ છે. એ વખત સુધીમાં વેદના મંત્રો તેને મોહડે આવડે છે, અને એટલા માટે આપણે ધાર્યું કે તે અગ્નિ, ઈદ્ર, વરૂણ, પ્રજાપતિ અને વેદના બીજા દેવતાઓને માને છે. તે વળી બ્રાહ્મણ પણ શિખેલે છે, અને
એ ધર્મ નિયમના કરાવ્યા પ્રમાણે અથવા કંઈજ નહિતો મંજુર રાખ્યા પ્રમાણે ચાલુ ય કરવાને બંધાયેલ છે. વળી તેને કેટલાક આરણ્યક અને ઉપનિષદો પણ મેહડે આવડે છે, અને જો તે તેમનો અર્થ સમજતો હોય તે આપણે ધાર્યું કે તેની બુદ્ધિ ખીલી છે, અને તેની સંસારી જીંદગીનો આ બીજો આશ્રમ માત્ર એની પછીના ત્રીજા અને ચઢતા આશ્રમની તૈયારી છે એવું તે જાણે છે. તે પણ જે કોઈ પહલા અને બીજા આશ્રમમાંથી નિકયો નહિ હોય તેને એ ચઢતા આશ્રમમાં દાખલ થવા દેતા નથી. આ માત્ર સામાન્ય નિયમ છે, જો કે એમાં પણ ફેર પડતા એમ આપણને સારી પેઠે ખબર છે. જયારે એક પુરૂષ પરણેલો હોય છે ત્યારે એ ઘરધણીને નિત્ય પાંચ યજ્ઞ કરવા પડે છે. તે આ છે :
(૧) વેદને વિદ્યાભ્યાસ કરવો અથવા કેઈન કરાવવો, (૨) તેના પૂર્વ અથવા પિતૃલોકને ભેગ આપવા. (૩) દેવતાઓને ભેગ આપવા.
મનું કહે છે કે એક પુરૂષને માટે લગ્ન કરવાનો ખરો વખત ૩૦ વર્ષ છે, સ્ત્રીને માટે ૧૨ ૧છે; પણ પુરુષને ૨૪ વર્ષની વયે અને જાતે ૮ વર્ષની વયે લગ્ન કરવાની કાયદામાં છૂટ છે"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com