Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 236
________________ (૧૯૮) આ સઘળું ખાલી તરંગભર્યું, કાવ્યાલંકારી, કે કલિપત લાગે, પણ એ હિંદુસ્થાનમાં પ્રાચીન કાળની ખરી જીંદગી દર્શાવે છે. હિં દુસ્થાનના પ્રાચીન ઇતિહાસમાં આ વનવાસની વાત કાંઈ માત્ર બેટી બનાવટ નહિ હતી, એ આપણે હિંદુસ્થાનના વિદ્યાશાથીજ માત્ર નહિ, પણ વળી ગ્રીક ગ્રંથકર્તાઓથી પણ જાણયે છિયે, કે જે ગ્રંથકર્તને હિંદુસ્થાનના શેહરો અને ગામડાંઓમાં ઉદ્યોગથી જે લોકો જીંદગી ગુજારતાં તેમની પડોસમાં અડોઅડ આ મનન કર્ત-જ્ઞાનિ જેમને તેઓ ઉલોબિઈ કેહતા તેમના મેટાં સંસ્થાન જેગલોમાં વસેલા જાણ્યા કરતાં બીજું કશું વધારે આશ્ચર્યકારક ન હતું. આપણને આ વનવાસ મુખ્ય કરીને પશ્વિઉપર મનુષ્યની હયાતીવિષેની એક નવી કલ્પના દાખલ અગત્યને છે. જેથી સદીના ખ્રિસ્તી સાધુઓની જીંદગી સાથે આ વનવાસ થોડીક બાબદમાં ખચીત કાંઈ મળતા આવે છે માત્ર એટલો જ ભેદ કે હિંદુ મઠમાં ખ્રિસ્તી જ્ઞાનિયોએ પસંદ કરેલા ગુણ અને શાંતિ સ્થળે કેતાં તન મન એ બંનેના સુખ માટે ઘણો વધારે સવચ્છ હવા જછે પ્રસરેલી લાગે છે. દુનિયાં છડી એકાંતપણે વનમાં જઈ વસવાને વિચાર ખ્રિસ્તી સાધુઓને પ્રથમ બુદ્ધ જાત્રાળુઓ, કે જેઓ પોતે હિં દુસ્થાનના વનવાસી જ્ઞાનિયો અથવા વાનપ્રસ્થથી પરંપરા ઉતરી આવેલા વંશજ હતા, તેમનાથી કેટલી હદ સુધી સૂચવાયો હશે; બુદ્ધ ધર્મના વ્યવહાર અને ક્રિયાકર્મ તથા ખ્રિસ્તી રોમનકેથલિક મતના વ્યવહાર અને ક્રિયાકર્મો જેવાં કે મુડાણ, જપ-માળા, મઠ, જોગનગૃહ, પાપ પ્રકાશન (કે જાહેર), અને ધર્મગુરૂની બ્રહ્મચારી સ્થિતિ, એટલાજ માત્ર હું જણાવું છું) વચ્ચે જે અજાયબ જેવું વિશિષ મળતાપણું દેખાય છે તેમાંના કેટલાંક સમકાળિક ઉત્તષિના હશે કે નહિ–એ પ્રશ્ન એ છે કે જેને હજી ખાતરીપૂર્વક જવાબ આપી શકાતું નથી, પણ એ ખ્રિસ્તી સાધુએસિવાય સુધરેલી પ્રજામાં માત્ર હિંદુઓ જ એકલા હોય એવું જણાય છે કે જેમને માલમ પડી કે માનસની જીદગીમાં એક વખત એવો આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284