________________
(૧૯૮) આ સઘળું ખાલી તરંગભર્યું, કાવ્યાલંકારી, કે કલિપત લાગે, પણ એ હિંદુસ્થાનમાં પ્રાચીન કાળની ખરી જીંદગી દર્શાવે છે. હિં દુસ્થાનના પ્રાચીન ઇતિહાસમાં આ વનવાસની વાત કાંઈ માત્ર બેટી બનાવટ નહિ હતી, એ આપણે હિંદુસ્થાનના વિદ્યાશાથીજ માત્ર નહિ, પણ વળી ગ્રીક ગ્રંથકર્તાઓથી પણ જાણયે છિયે, કે જે ગ્રંથકર્તને હિંદુસ્થાનના શેહરો અને ગામડાંઓમાં ઉદ્યોગથી જે લોકો જીંદગી ગુજારતાં તેમની પડોસમાં અડોઅડ આ મનન કર્ત-જ્ઞાનિ જેમને તેઓ ઉલોબિઈ કેહતા તેમના મેટાં સંસ્થાન જેગલોમાં વસેલા જાણ્યા કરતાં બીજું કશું વધારે આશ્ચર્યકારક ન હતું.
આપણને આ વનવાસ મુખ્ય કરીને પશ્વિઉપર મનુષ્યની હયાતીવિષેની એક નવી કલ્પના દાખલ અગત્યને છે. જેથી સદીના ખ્રિસ્તી સાધુઓની જીંદગી સાથે આ વનવાસ થોડીક બાબદમાં ખચીત કાંઈ મળતા આવે છે માત્ર એટલો જ ભેદ કે હિંદુ મઠમાં ખ્રિસ્તી જ્ઞાનિયોએ પસંદ કરેલા ગુણ અને શાંતિ સ્થળે કેતાં તન મન એ બંનેના સુખ માટે ઘણો વધારે સવચ્છ હવા જછે પ્રસરેલી લાગે છે. દુનિયાં છડી એકાંતપણે વનમાં જઈ વસવાને વિચાર ખ્રિસ્તી સાધુઓને પ્રથમ બુદ્ધ જાત્રાળુઓ, કે જેઓ પોતે હિં દુસ્થાનના વનવાસી જ્ઞાનિયો અથવા વાનપ્રસ્થથી પરંપરા ઉતરી આવેલા વંશજ હતા, તેમનાથી કેટલી હદ સુધી સૂચવાયો હશે; બુદ્ધ ધર્મના વ્યવહાર અને ક્રિયાકર્મ તથા ખ્રિસ્તી રોમનકેથલિક મતના વ્યવહાર અને ક્રિયાકર્મો જેવાં કે મુડાણ, જપ-માળા, મઠ, જોગનગૃહ, પાપ પ્રકાશન (કે જાહેર), અને ધર્મગુરૂની બ્રહ્મચારી સ્થિતિ, એટલાજ માત્ર હું જણાવું છું) વચ્ચે જે અજાયબ જેવું વિશિષ મળતાપણું દેખાય છે તેમાંના કેટલાંક સમકાળિક ઉત્તષિના હશે કે નહિ–એ પ્રશ્ન એ છે કે જેને હજી ખાતરીપૂર્વક જવાબ આપી શકાતું નથી, પણ એ ખ્રિસ્તી સાધુએસિવાય સુધરેલી પ્રજામાં માત્ર હિંદુઓ જ એકલા હોય એવું જણાય છે કે જેમને માલમ પડી કે માનસની જીદગીમાં એક વખત એવો આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com