________________
(૧૯) હેતે હરિ, કે જ્યારે તેણે પિતાના કરતાં વધારે જુવાન માનસને માટે જગ્યા કરવી, અને હાલની તથા હવે પછીની હયાતી વિષેના મોટા સિધ્ધાંતનું એકચિત્તથી મનન કરીને મરણ માટે તૈયાર થવું એ તેને માટે સારું છે. જીવતર રચનાનાં આવાં ડહાપણની કદર બુજવા માટે આપણે ભુલવું જોઇતું નથી કે આ પણે યૂરપ નહિ પણ હિંદુસ્થાન વિષે બેલ્વે છિયે. હિંદુસ્થાનમાં અંદગીની વેઠ બહુ હલકી હતી; ઘણી મેહનત વગર જે સઘળું જોઈએ તે ત્યાંની ભૂમીમાંથી મળતું હતું, અને ત્યાંની હવા એવી હતી કે વનમાં વસવું સંભવિત હતું એટલું જ માત્ર નહિ પણ આનંદકારક હતું. વનને માટે આ એજ આપેલાં કેટલાંક નામો ને અસલ અર્થ આનંદ કે આશિર્વાદ એવો થાય છે. જ્યારે યુપ ખંડના દેશમાં પ્રાચીન કાળના લોકો મહામેહનતે કાળગમન કરતા, અને એનેસ દાખલ મંડળીમાં તેમની પદવિ જાળવી રાખતા, એટલે વૃદ્ધ ગૃહનું એક મઠળ, જેઓ ઉધરતાં વંશની ઉદાર છેરણાને સીધે રસ્તે ચલાવતા, મધ્યમસર રાખતા, અને વળી કોઈ વેળા વિનાકારણે દાબી પણ દેતા હતા, ત્યારે હિંદુસ્થાનમાં વૃદ્ધ માનસ પતે પિતા થયા પછી પોતાનાં છોકરાં માટે ખુશીથી જગ્યા કરતા, અને પોતાને બાકીને જન્મારે શાંતિ અને એકાંતમાં ગુજારવાને, યત્ન કરતા.
વનમાંની જીંદગી (આરણયવાસ.)
–૦૦ ——— આપણા કરતાં પેલા પ્રાચીન આ ઓછા ડાહ્યા હતા એમ આપણે વિચારવું નહિ. આપણે જેટલું સારી પેઠે સમજયે છિયે તેટલું સારી પેઠે તેઓ પણ જાણતા હતા કે એક માનસ વનમાં વસે તે છતાં તેનું અંતઃકરણ કામ કોધથી કાળું હોય; તેમજ વળી તેઓ આપણી પેઠે એમ પણ સારી પેઠે જાણતા હતા કે એક મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com