________________
(૧૬) વધારે અને વધારે પ્રસરતે ગયો, અને જે કામ એકલું રહી ગયુ તે આત્મ-પરિક્ષા હતું–આત્મ પરીક્ષાના ખરા અર્થમાં એટલે પિતાના નિરાળા આત્મા તથા અમર આત્મા વચ્ચે જે સત્ય અને નિકટ સંબંધ છે તે જાણવામાં હતું.
આ વનવાસવિષેની ખરી સમજ પડવાથી હિંદુસ્થાનના ઈતિહાસના અભ્યાસીને બીજા ઘણું અત્યંત અગત્યના વિષયો સમજવાનું બની આવશે. પણ એવા વિષઉપર હાલ વિસ્તારીને લખવાનું આપણાથી બને નહિ.
માત્ર બે જ બાબરની હિયાં નોંધ લેવી જોઈ છે. પહલે એ છે કે, ત્રીજા આશ્રમપછી એક છે અને છેલો સન્મયાસીના આશ્રમ હતો, કે જે સન્નયાસી સઘળી મનુષ્ય મંડળીથી દૂર થઈ, એકાંતવાસ વનમાં ભટકયા પછી, મૃત્યને શરણે જ. સયાસી, જેને વળી જુદા જુદા સત્તાવાનું લખનારા ભિક્ષુ યતિ, પરિત્રા તથા મુનિ કહે છે, તે અને વાનપ્રસ્થ વચ્ચેનો ભેદ શોધી કાઢવો કાંઈ સેહલું નથી, જો કે પહેલાં તેમના વચે આ એક બહુ અગત્યનો ભેદ હો, કે પહેલા ત્રણ આશ્રમના ૫થી બીજા ભવમાં કોઈ બદલો મેળવવાનો ઉમેદ રાખતા (ત્રય : પુણ્યલોક ભાજ :), ત્યારે સરચાસી સઘળા કામો તછ બેસતો, તે બ્રહ્મમાં ખરી અમરતાને પાંચવાની આશા રાખતો (એક તત્વભાકુ બ્રહ્મસંસ્થ :) તથા વનમાં રહેનારને પરિષદ અથવા સંસારમંડળ સાથે સંબંધ ચાલુ રહેતા હતા, ત્યારે સન્નયાસી આ સંસારસાથે કાંઈ પણ વ્યવહાર રાખવાથી દૂર રહેતે.
બીજી બાબદ એ કે, આપણે યાદ રાખવું જોઈએ કે બીજે આશ્રમ, એટલે વનવાસ, જે હિંદુસ્થાનની પ્રાચીન વિદ્યાનું વિશેષ લક્ષણ છે, તથા જેનો મનુસ્મૃતિ અને વીરરસકાવ્યનાં સરખાં પાછળ વખતનાં પુસ્તકોમાં પણ પર્ણપણે વિકાર કરેલો છે, તેને પાછળથી કાઢી નાખવામાં આવ્યા, ઘણું કરીને એવા વિચારથી કે એ વનવાસથી જે મતને આપણે બુદ્ધ ધર્મ કહેતા આવ્યા છિયે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com