________________
(૧૯૪) ણીતા ધર્મગુરૂની સહાયતા જોઈએ છે, અને ઘણાકપાછળ તે મોટા ખરચ થઈ પડે. એમને એ ય ત્રણ ઉંચ વર્ગો, એટલે માત્ર અનાજ લાભમાટે કરવા પડતા હતા, અને એ મોટા યજ્ઞો વેળા એક ક્ષત્રિય તથા એક વિશ્ય બંને, તેટલો વખત એક બ્રાહ્મણ સરખાજ પવિત્ર ગણાતા હતા. પણ એ યજ્ઞ ક્રિયાઓથી નિપજતા લાભ તે સર્વે એકલા બ્રાહ્મણને જ માત્ર સફળ સમજાતા. એમાંના કેટલાક ય; જેવાકે અશ્વ-ચા, તથા રાજસૂય, માત્ર ક્ષત્રિયોના લાભ માટે કરી શકાતા. દ્રાને પેહલાં તો ય કરવાથી કેવળ બાતલ રીખેલા હતા, પરંતુ જો તેઓ ય કરતી વેળા વેદ મંત્રોને ઉપયોગમાં ન લાવે, તે તેમને પાછલા વખતમાં એકસ છુટ મળેલી આપણે જાણ્યે છિયે.
આપણા ઈસવી સનની પુર્વે આસરે ૧૦૦૦ અને ૫૦૦ વર્ષની વચ્ચેના હિંદુસ્થાનના પ્રાચીન કાળવિષે આપણે જે કાંઇ જાયે છિયે, તે ઉપરથી આપણને જણાય છે કે એક બ્રાહ્મણની જીદગી દિવસના અને વળી રાત્રિના લગભગ દરેક કલાક, વર્ષના એક છેડાથી તે બીજા સુધી, બહ કરડી કેળવણીતળે ગુજરતી હતી. પોતાની ધર્મક્રિયા કરવામાં એક નાની સરખી ચૂકથી, બીજા ભવમાં થનારી શિક્ષા વિષે કાંઈએ ન બેલતાં, ભારી પ્રાયશ્ચિત અને ન્યાતબહાર મુકાવાને બોજો તે પિતાને માથે ખેંચી લે, તેમ વળી પ્રાર્થના અને થશે કાળજીથી કરવાથી તેને આ દુનિયામાં લાંબી અને યશવાન ઇદગી મળવાની આશા હતી, એટલું જ નહિ, પણ સ્વર્ગમાં પણ પરમ સુખ મળવાની તેને આશા હતી.
ત્રીજો આશ્રમ, એકાંતવાસ.
--00
પણ હવે પ્રાચીન હિંદુઓની જીંદગીનાં એક અતિ અગત્યના અને અતિ ઉપદેશક વિભાગ ઉપર આ પણે આવ્યું . જ્યારે કોઈ કુટુંબનો પિતા પોતાના વાળ ઘળા થતા જો, અથવા પોતાના સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com