________________
(૧૦) હિંદુસ્થાનના ઈતિહાસના પ્રાચીન કાળમાં હિંદુઓ પિતાના ધર્મ પુસ્તકો તથા કાયદાથી અંદગી ગુજારવાની જે રીતે બાહલ રાખવામાં આવી હતી તે રીતને વિશેષકરીને વળગી રહ્યાહતા.
એક આર્ય બાળક જનમતાને વાર, એટલું જ નહિ પણ વળી તેના જન્મઓગળ તેનાં માબાપને અમુક સંસ્કાર કરવા પડે છે, કે જે ક્રિયાવિના પેલું બાળક મંડળીનો એક સભાસદ થવાને અથવા અસલી બ્રાહ્મણોમાં એનેજ મળતું જે હતું તે પ્રમાણે, એક મંદીર પૂજારી થવાને અયોગ્ય થાય. લગભગ પચિશેક અને કોઈક વેળા એથી પણ વધારે સંસ્કારો જણાવેલા છે. માત્ર શોને જ એ ક્રિયામાંથી બાતલ રાખેલા હતા જોકે જે આ એ ક્રિયા કરવાનું ભુલતા તેમને શૂદ્ર કરતાં કાંઈ વધારે ચઢતા ગણવામાં નહિ આવતા હતા.
પેહલો આશ્રમ, શિષ્યવસ્થા.
(વિવાથીની સ્થિતિ)
આર્ય, એટલે બ્રાહ્મણ ક્ષત્રિય, કે વિશ્વના પુત્રની અંદગીનો હિલો આશ્રમ જયારે તે આસરે સાતથી તે અગ્યાર વર્ષની વયનો હોય છે ત્યારથી શરૂ થાય છે. એ વયમાં તેને ઘરમાંથી કાઢીને કેળવણી આપવા માટે એક શિક્ષકને સ્વાધીન કરવામાં આવે છે. એ કેળવણીને મુખ્ય હેતુ એટલો જ કે તે વેદ અથવા સઘળા વેદ શિખીને મોહ કરે. વેદ બ્રાહ્મણ કેહવાય છે. તેથી તે બ્રહ્મચારી એ
*યમ પ્રમાણે છે પણ ઉપન્ય એટલે શિખાઉ દાખલની ઉમેદવારીની હદ સુધી, સંસ્કાર વિદના મંગે વગર કરે.
+ દાકતર બુહલરના આ તંબ-સુત્રો, ૧, ૧, ૧૮: ‘એક બ્રાહ્મણને વસંત ઋતુમાં, એક ક્ષત્રિયને ઉહાળામાં, એક વિખ્ય પાનખર ઋતુમાં (દીક્ષા આપવી) પેહલો - ખલ કરવે; ગર્ભ રહેવાના વખતથી ગણતાં બ્રાહ્મણને આઠમે વર્ષે ક્ષત્રિયને અગ્યારમે વર્ષે, અને જેને બારમે વર્ષે દાખલ કરવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com