________________
(૧૭) જેિનું ઘર હોય તેને એ ઘરરહીત કરી મુકે છે. તે સબળ ટેવ થળને ઉડાવી વાદળ પરે કરી દે છે. તે દરેક ચીજને છે (આકાશ), વીજના ઘુમાવનાર પેઠે ભાંજી નાખે છે. શું તે પોતાના મંત્ર ગાનારને (કવિને) દાલતની વચ્ચે બેસાડશે ?
તેણે સૂર્યનું ચક્ર આગળ હાંકી કહાવું, પછી તેણે અતરને તેની ગતિમાં અટકાવી દીધો. પાછો ફરી તેણે તેને રાતના અંધારા ડેહમાં નાખી દીધો, આ આકાશની જન્મભૂમીમાં.
જે પ્રમાણે એક કુવામાંથી આપણે એક કળસિયા કહાષેિ છિયે, તેમ અમે કવિયા, જેમને ગાયો જોઈયે છે અથવા જોઈએ છે, લૂટ જોઈયે છે, સ્ત્રીઓ જોઈયે છે, તેમને જે શકિતમાન્ દેવ સીએ આપે છે અને જેની સાહેતા કદી નિષ્ફળ જતી નથી, એવા ઈદ્રને મિત્ર તરીકે પાસે લાવ્યે છિયે.
“અમારા મિત્ર તરીકે આવી તું અમારો રક્ષણ કર્તા થા ! તુજેવદાન કરનારને શાંતી આપનાર છે. મિત્ર છે, પિતા છે, સૌથી સરસ પિતા છે, તુ જે સ્વતંત્રતા આપે છે, અને જે કોઈ માગે તેને જીદગી બખશે છે, તે અમારી ભણી જે.
જેઓ તારી મિત્રતા માગે તે સઘળાનો તું મિત્ર અને રક્ષણકર્તા થા. આ ઈદ્ર! જ્યારે તારી સ્તુતિ થઈ હોય ત્યારે જેણે તારી કીર્તિ ગાઈ હોય તેને જીવતદાન આપ; અમે સઘળા ભેગા મળી તને બલિદાન આપ્યાં છે, અને એ ઈ! એ કર્મથી કરી અમે તારૂં મહત્વ વધાર્યું છે.
ઈદ્રને બળવાન્ દાખલ વખાણવામાં આવ્યા છે, કારણ જો કે તે એક છે તે પણ ઘણા અનુપમ શત્રુઓને મારે છે. જેની સંભાળતળે તેને આ મિત્ર અને કવિ ઉભો છે તેની સામે મનુષ્ય કે દેવ કોઈ થઇ શકે નહિ.
ઈદ્ર જે સર્વશકિતમાન, બળવાનું મનુષ્યને પાળનાર વજદહી અધ્ય છે, તે આ સઘળું ખરે આપણે માટે વાસ્તવિક કરો. તું, જે સઘળા વંશનો રાજા છે, તે કવિની જે મુખ્ય કીર્તિ છે તે અમને આપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com