________________
૧૩૭) બાજુએ આવે છે, તેમની જ પૂજા થતી તેથી કેવળ વિરુદ્ધ ચાલવું ન પડે. જેમ કોઈ કોઈવાર સૂચવ્યામાં આવ્યું છે તે કેહવું જે ખરૂં હોય, કે દેવમંડળમાં એક રાજા-પ્રજા સરખી વ્યવસ્થાની સ્થાપના માત્ર એવી જ પ્રજામાં થઇ હતી કે જેમના રાજની વ્યવસ્થા એકાધિપત્ય હતી, તો પ્રાચીન હિંદુસ્થાનમાંના દેવામાં કોઈ રાજા નહતા તે ઉપરથી આપણે એવો વાદ કરી શકિયે કે તે દેશમાં એક રાજાથી ચાલતું રાજય પણ નહી
કેવરમત તરફ પ્રવાહ.
–06– તે પણ વળી વેદકાળના આયોએ પોતાના ટામાં કોઈક જાતની શ્રેષ્ઠતા સ્થાપવાનો યત્ન કર્યા હતા, જે કે એ થતો ગ્રીસ અને બીજા દેશોમાં જેટલા પાર પડયા તેટલા હિંદુસ્થાનમાં પાર પડવા નહિ.
આપણે આગળ જોઈગયા છિએ કે કેટલાક દેવો, જેવાકે સવિતું, એટલે સૂર્ય વરૂણ અને બીજાઓએ પોતાના પ્રકાશથી સૃષ્ટિને પ્રકટ કરી હતી એટલું જ કહપવામાં આવ્યું ન હતું, પણ તેઓએ આકાશ અને પશ્વિ, બંનેને જાણે પાથરીને ખુલાં કીધાં, માખ્યાં, અને છેલે તેઓને બનાવ્યાં એમ પણ કલ્પવામાં આવ્યું છે. એથી તેઓને વિશ્વચક્ષસ્ એટલે સર્વજોનાર, વિશ્વશ્ચચમ્ એટલે સર્વસમાવિશકનાર, વિશ્વ-દસ એટલે સર્વજ્ઞ, એટલી જ ઉ૫મા ન મળી, પણ વળી વિશ્વકર્માન એટલે સર્વવસ્તુને પેદા કરનાર, પ્રજાપતિ એટલે મનુષ્ય માત્રને ધણું, એવી પણ ઉપમા મળી ; અને એ બંને ઉપમા, કેટલોક વખત ગયા કેડે દેખીતી રીતે નવા દેવોના નામ દાખલ ગણાઈ. વિશ્વકર્માન્ એટલે સૂજનાર અને પ્રજાપતિ એટલે સાહેબ, એ બંનેના સ્મરણ અર્થે વપરાતાં કેટલાંક એવાં મંત્ર છે કે જેમાં એ દેવોનું મૂળ સૂર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com