________________
(૩૬) - સૂર્ય એટલે સુરજ તેજ ઈદ્ર અને અગ્નિ છે એમ જાણવામાં આવ્યું છે સવિ તેજ મિત્ર અને પુશન; ઈદ્ર તેજ વરૂણ ૌસ એટલે આકાશ તેજ પર જય અથવા વરસાદનો દેવ છે એમ જાણવામાં આવ્યું છે. આ સઘળું સ્વતંત્ર દેવોની સંખ્યા ઓછી કરવામાં બ્રાહ્મણોને સહાય કરવા બેક ઘણું અગત્યનું હતું; તે પણ હજી એઓ એકેશ્વરમથી તે બહુ આઘા પડેલા હતા. * પ્રાચીન કવિયોએ વળી જે એક બીજી યુકિત કરી હતી, અને જે માત્ર વેદમાં જ ખાસ દેખાય છે, તે એ કે, તેઓએ સંયુક્ત રવો બનાવ્યા. બે જેઓ અમુક કાર્યો કરવાની શક્તિ ધરાવતા તેને ઓનાં નામને એક સંધો શબ્દ જેને પ્રત્યય દિવચની હોય તેથી સંયુક્ત કરતા, અને આ સંધી-શબ્દ એક નવા દેવનું નામ થયું. આ પ્રમાણે આપણી પાસે મિત્ર અને વરુણ વિષેનાંજ ભજન છે એટલું જ નહિ પણ મિત્રાવરુણા એવે નામના એક દેવવિષે પણ છે એટલું છતાં વળી કેટલીકવાર તે એમને બે મિત્ર અને બે વરૂણ કહે છે. -
એક ત્રીજી યુતિ એ હતી કે સઘળા દેવોને એક સામાન્ય નામમાં સમાયેલા સમજવા, જેમકે તેઓને વિશ્વદેવ એટલે સર્વ દેવ કરી કડવા અને તેમની એકત્ર પદવિમાં આરાધના કરવી અને બલીદાન આપવાં.
છેલે સરવાળે તેઓએ પેલી યુતિ રચી કે જે યુતિ આપણને સૌથી વધારે સ્વાભાવિક દેખાય છે; એ યુકિત ગ્રીક અને રોમન લોકોએ પણ રચી હતી, અને તે એ હતી કે સઘળા દેવોને માથે એક શ્રેષ્ઠ દેવ ઠરાવો કે જેથી કરી ઘણક દેવોની હયાતી સાથે એક દેવ વિષેની મનકામના (ત થાય) બંધબેસતી આવે. એ પ્રમાણે એક શ્રેષ્ઠ શકિત જેને ગ્રીકમાં ઇસ કેરેનેસ ઍપન કહે છે તે વિષે આપણી મનકામના પુરી પડે, તેમજ આગલા વખતની દંતકથાથી અને સષ્ટિમાં જે દેવિક છે તેનાં જુદાં જુદાં સ્વરૂપ, જેવાંકે એપલૈન, અને ઍથિના અથવા પિસિન્ અને હદીસ, જે ઝિયુસની લગોલગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com